________________
: ૭} :
વિજયને માટે પણ જાત તેા ગામભરની સીમન્તિનીએ એની આરતી ઉતારત, તે અશ્વારૂઢ હેત, એના રસ્તામાં ફૂલ બિછાવેલાં હાત; પણ કાલે તે મારા દેવર વિશ્વવિજયને માટે જઈ રહ્યા છે, લેાકેાના શરીર પર નહિ, આત્માએ પર વિજય પ્રાપ્ત કરવા માટે જઇ રહ્યા છે, તે એના સમારોહ એને અનુરૂપ જ થશે.
ભૈયાએ કહ્યું: હા ! હા ! કેમ નહિ થાય ? આ માખતમાં વર્ધમાને ક ંઈ નહિ ખેલવાનુ. હું અત્યારથી જ બધી તૈયારી કરાવું છું.
એમ કહીને ભૈયાજી ઊઠી ચાલ્યા ગયા. હું પણ ઊઠીને ચાલ્યેા આવ્યેા. પ્રાસાદની આગળ રાતભર ઠેકઠેક ચાલ્યા કરી. રાજમાર્ગ સ્વચ્છ અને સજાયેલેા કરવાની ધમાધમ ચાલતી રહી. અશ્વારાહીઓના આમતેમ જવાના અવાજો આવતા રહ્યા. માલૂમ પડતુ હતુ કે જેટલા દૂરના સામન્તા અને પ્રજાજનને ખબર આપી શકાતા હતા, આપી દેવાયા.
કંઇક તે આ પ્રકારે રાત્રિની નિઃસ્તબ્ધતાના ભંગ થવાના કારણે, કંઈક નિષ્ક્રમણના ઉચ્છ્વાસના કારણે, કંઈક આગળના કાર્યક્રમના વિચારના કારણે મને નીંદ ન આવી. વચમાં વચમાં હું આરડાની અન્દર ફરવા લાગ્યા, ત્યાં સુધી કે મધરાતને સમય થઇ ગયા; એટલામાં હુ· ચાંયેા. દેવીના એરડામાંથી થાબડવાને અવાજ આવ્યેા. સમજી ગયેા કે દેવીને પણ નીંદ આવતી નથી અને એથી જ પ્રિયદર્શના પણ સૂઈ રહી નથી, એને સુવાડવા માટે તેએ થાબડી રહ્યાં છે.
યદ્યપિ પાછલા એક વર્ષથી હું કંઇક અલગ જેવા જ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat