________________
૭૫ ઃ મારી વાત સાંભળી દાસીઓ સુદ્ધાં મુસ્કાઈ પડી. ભાભીએ કહ્યું. બીજાઓનું મેં બંધ કરવું ખૂબ જાણે છે દેવર!!
વચમાં બેલી ઊડ્યા ભયા. બોલ્યા વર્ધમાનકુમાર બધી વાતેમાં અસાધારણ છે, અન્યથા કઈ ભાભીનું મેં બંધ કરી શકવાવાળે કઈ દેવર તે આજ સુધી દેખ્યો-સાંભળ્યો નથી.
પછી એક હળવીસરખી મુસ્કાનની લહેર બધાની વચ્ચે રેલાઈ ગઈ.
એ પછી મિયાએ કંઈક ગંભીર થઈને કહ્યું હવે તમને રેકી શકવાનું કે શસ્ત્ર અમારી પાસે નથી રહ્યું, વર્ધમાન! અમે હાર્યા છીએ, માટે કાલે તમે જે પ્રકારે વિદાઈ ચાહશે તે પ્રકારે તમને વિદાય કરી દેવા પડશે.
હું એને માટે કઈ વિશેષ યેજના તે કરવી નથી ભયા ! હું કાલે ત્રીજા પહેરે મારાં વસ્ત્રાભૂષણે ગરીબોને દાન દઈ ફક્ત એક ચાદર લપેટીને વન તરફ એકલો ચાલી નિકળીશ.
ભાભીએ અચરજથી કહ્યું: પગપાળા જ !
હું પગપાળા નહિ તે શું ? પરિવ્રાજક સાધુએ શું હાથી-ઘોડા-પાલખીઓ પર ધૂમ્યા કરે છે? હવે તે માટે જીવનના અન્ત સુધી પગપાળા જ જામણ કરવાનું છે.
મારી વાત સાંભળી ભાભી ક્ષણભર સ્તબ્ધ બની ગયાં. પછી અંચલથી પિતાની આંખ લૂછીને બેલ્યાં: જીવનભર તમે ચાહે તેમ ધૂમ દેવર ! પણ હું એવી અભાગણું ભાભી બનવા નથી ચાહતી કે જેને દેવર સાધારણ ભિખારી જે બની ઘરથી નિકળી જાય. અગર મારે દેવર સાધારણ યુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com