________________
લૂછતાં દેખાવા લાગ્યાં. મેં કહ્યું
આપ લેકે આને શોક ન કરતા. અપરિગ્રહતા દુર્ભાગ્ય નથી, સૌભાગ્ય છે. કે પશુ પર લદાયેલ બાજે ઊતરી જાય તે એ એ પશુનું દુર્ભાગ્ય હશે કે સૌભાગ્ય? માટે પ્રસરતાથી હવે આપ કે ઘેર પધારે. હું મારી સાધના માટે વિહાર કરીશ.
આમ કહીને હું ચાલી નિકળ્યો, અને ફરી મુખ ફેરવીને એમની તરફ જોયું પણ નહિ. ઠીકઠીક રસ્તે ચાલ્યા પછી જ્યારે રસ્તાને વળાંક આવતાં મારે મોડાવું પડયું ત્યારે મારી નજર વિદાઈની જગ્યા પર પડી. બધી જનતા જેમનીતેમ ઊભી હતી. સંભવતઃ તે મને ત્યાં સુધી દેખતી રહેવા ચાહતી હતી કે જ્યાં સુધી હું દેખાતે રહું. ખરેખર જ સનેહનું આકર્ષણ બધાં આકર્ષણેથી તીવ્ર હોય છે. પણ હું આજ એના ઉપર વિજય મેળવી શક્યો, એનું બન્જન તેડી શો. 'હા, એ બન્ધન તેડવા માટે નથી તોડયું, પણ વિશ્વની સાથે નાતે જોડવા માટે તેડયું છે.
સમાસ
•
)
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com