________________
હet છે કે જેમને માટે લેકો ન જાણે કેટલાં પાપ કરે છે; અને એ બધું કઈ સ્વર્ગની લાલસાથી નહિ, પણ વિશ્વકલ્યાણને માટે કર્યું છે. આ મહાન ગૌરવને પ્રાપ્ત કરવાવાળી સીમત્તિની મને કઈ દેખાતી નથી. જ્યારેત્યારે યુદ્ધો ફાટી નિકળે છે, હજારે દ્ધા માર્યા જાય છે, લાખે મહિલાઓનાં આંસુઓનાં વહેણ વહેવા માંડે છે, તે વહેણને રોકવું છે, આંસુ વહાવીને તે વધારવું નથી. દુર્દેવથી લુંટાયેલી એ અભાગણી મહિલાએમાં તમારે પિતાની ગણત્રી નથી કરાવવાની, કંગાલિયત અને ત્યાગને એક નથી બનાવવાં. કાલે દેશમાં તે કેણ સ્ત્રી હશે જે વિશ્વકલ્યાણને માટે સર્વસ્વનો ત્યાગ કરવાવાળી યશદાદેવીની સામે શિર ઊંચું કરીને ચાલી શકશે ? પણ અગર તમે દીનતાને અનુભવ કરી સ્વયં જ પિતાનું શિર નીચું કરી લો તે બીજાઓનું શિર સ્વયમેવ ઊંચું રહી જશે. આ તે વિલાસની સામે ત્યાગની હાર થશે. આ બધું વર્ષમાનની પત્નીને યોગ્ય નથી. | દેવીએ પિતાનાં આંસુ લૂછી નાંખ્યાં. ક્ષણભર વિરામ લઈને બાલ્યાંક્ષમા કરે દેવ ! મારું કમળ હૃદય થોડાસા જ તાપથી પીગળીને આંસુ બનવા લાગે છે. હું તે સમજું છું કે નારીમાં આ કમળતા, જેને દુર્બળતા જ કહેવી જોઈએ, સહજ છે. પણ હું નારીની આ સહજ પ્રકૃતિ ઉપર વિજય મેળવવાને પૂરો પ્રયત્ન કરીશ. આપની પત્નીને એગ્ય ભલે ન બની શકું, પણ એના ગૌરવની રક્ષા તે કરવી જ છે.
નારીના હૃદયની કેમળતાને હું દુર્બળતા નથી કહી શકતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com