Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 62
________________ મારી પાસેથી જે સમય બચતે તે દેવી ભાભીજીની પાસે વિતાવતાં. એમ પણ માલુમ પડતું કે તેઓ ભાભીની સામે બે ચાર વાર ભાઈને પણ કહી ચુક્યાં હતાં. ભૈયાના મુખથી નિકળેલા આ શબ્દ તે એકવાર મારા પણ કાનમાં પડી ગયા હતા કે “હું શું પાગલ છું, એમ કેમ થવા દઈશ?” આજે સાંજે ભાઈજીની સાથે કંઈ ચર્ચા થઈ ગઈ. મેં કહ્યુંઃ ભાઈજી ! આપને માલુમ છે કે મારી રુચિ ગૃહસંસારમાં નથી. આપના કામમાં પણ કંઈ સહાયતા નથી કરવા પામતે. જે કામ મારે કરવા માટે પડયું છે તેને માટે નિષ્ક્રમણ કરવું જરૂરી છે. હું ધારું છું કે આવતા મહીનામાં......... હું વાત પૂરી પણ ન કરવા પામ્યું કે ભાઈજીએ મારા મોં પર હાથ રાખી દીધો અને બેલ્યાઃ બસ ! બસ ! ભૈયા ! ઘણું કઠોર ન બને! હું માનું છું કે તમે મોટા જ્ઞાની છે, મહાત્મા છે, તમારે અવતાર ઘરગૃહસ્થીની ઝંઝટોમાં બરબાદ થવા માટે નથી થયે, તમે ધર્મચક્રવતી તીર્થકર બનવાવાળા છે, તમે સમગ્ર જગતને માટે દયાના અવતાર છે, પણ સકલ જગત્ પર દયા કરવા પહેલાં પિતાના આ દુઃખી ભાઈ પર પણ દયા કરે. એક જ મહીનામાં પિતાજી અને માતાજીને વિયેગ થય. માથા પરથી એમની છાયા શું હટી, ઘરનું છાપરું જ જાણે ઊડી ગયું ! સૂનું સૂનું ઘર મને ખાવા ધાય છે અને આ હાલતમાં તમે પણ જે આ વખતે ચાલ્યા ગયા છે તે મારે પાગલ બની ઘર છોડી દેવું પડશે. ભાઈજીએ પિતાની વાત એવા વ્યવસ્થિત ઢંગથી કહી જાણે એની તેયારી એમણે પહેલાં કરી રાખી હોય. એમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88