________________
: ૫૭ : આરામથી સુઈ જા ! ખાઈ પી લે ! બધા લોકે તે સેવા કરવા માટે છે, અને સેવાની એટલી જરૂર પણ શું છે? મને બીમારી જ શું છે ? દુર્બલતા છે, તે કઈ ને કોઈ પ્રકારે તે નિકળી જશે.
આ “કઈ ને કઈ પ્રકારે અને અર્થ કેઈની સમજમાં આવતે હેય કે ન આવતો હોય, પણ દેવીની સમજમાં સારી રીતે આવતો હતો. પણ તેઓ કંઈ ન કહેતાં આંસુએથી પિતાના કપલ દેવા લાગતાં હતાં, જેના જવાબમાં માતાજીની આંખે પણ છલકાઈ આવતી હતી.
એ સમયે હું જે સામે હતા તે માજીની આંખે મારી તરફ એકટસે તાકી રહેતી હતી. એ વખતે જે મારી દષ્ટિ માતાજીની દષ્ટિ સાથે મળી ગઈ છે તે મારે મારી દષ્ટિ નીચી કરી લેવી પડી છે.
એમણે મુખથી કંઈ નહિ કહ્યું, પણ એમની આંખે કહેવા લાગતી હતી કે વર્ધમાન ! તમે મને આપેલું વચન પૂરું કર્યું છે, છતાં વહૂની સૂરત જોઈ હું બેચેન છું. હવે તમને કંઈ પણ કહેવાને માટે અધિકાર નથી, એમ છતાં વહૂનું મુખ દેખવાને તમને અનુરોધ કરું છું.
એના જવાબમાં મારી આંખેએ શું કહ્યું તે માતાજી તો શું, સ્વયં મારી સમજમાં પણ ન આવ્યું. માતાજીના અનુરોધનું મારે માટે મૂલ્ય હતું, દેવીના અધિકારનું પણ મારે માટે મૂલ્ય હતું, પણ આ જગતના અધિકારનું મૂલ્ય શિવકેશિનીએના અધિકારનું મૂલ્ય તડફી રહેતા લાખો પશુઓનાં આંસુએનું મૂલ્ય? એમનાં દીનાક્રન્દનનું મૂલ્ય? અન્ધવિશ્વાસમાં ફસેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com