Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 58
________________ : ૫૬ : સંભાળવાં બહુ મુશ્કેલ બની ગયું હતું. આ સંસારનું નાટક કેટલું ગહરું છે ! ખેલાડી ભૂલી જાય છે કે આ નાટક છે. મૃત્યુપર્યન્ત એની આ ભૂલમાં સુધારો નથી થતો ! ૧૨માતૃવિયોગ બધા લોક પિતાજીના વિગના શેકમાં ડૂળ્યા હતા, છતાં સાધારણ રિવાજથી વધુ શેકપ્રદર્શનનું કઈ કામ ન કરી શક્યા. બલકે અમારા બધાના શાકની જગ્યા તો માતાજીની ચિન્તાએ લઈ લીધી. બધાને શેક ઘનીભૂત થઈ માતાજીના હૃદયમાં જઈ બેઠે. પિતાજીના વિયોગની પછી તેઓ રુણશય્યા પર જ રહ્યાં, અને તે રુણશય્યા પણ આખર મૃત્યુશપ્યા જ સિદ્ધ થઈ. આજ સવારે સૂર્યોદયની પહેલાં એમને દેહાન્ત થઈ ગયા. આ બાર તેર દિવસમાં દેવીએ માતાજીની જે સેવા કરી તે અસાધારણ હતી. માતાજીએ પિતાજીની જે અસાધારણ સેવા કરી હતી, દેવીએ માતાજીની સેવા કરવામાં એથી પણ અતિ કરી દીધી. મેં એમને ખાતાં-પીતાં યા સેતાં જયાં નહિ. પલંગની પાર્ટીએ શિર ટેકાવી થોડું ઘણું તેઓ સૂઈ લેતાં હશે અને ત્યાં જ બેઠાં બેઠાં થોડું કંઈ ખાઈ-પી લેતાં હશે. બધા એમને રાતદિન પલંગની આસપાસ જ જેતા. માતાજી પિતાની શેકવિવલતાના કારણે કેઈથી બેલતાંચાલતાં નહોતાં, પણ દેવી પિતાની તપસ્યાથી એમનું મૌનવ્રત પણ ભગ્ન કરતાં રહેતાં હતાં. માતાજીને વારે વારે કહેવું પડતું હતું કે બેટી! તું અહીં જ કેમ બેઠી છે? જઈને જરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88