________________
• ૨૪:
માટે મારે મારું જીવન બીજની જેમ માટીમાં મેળવવુ છે. આ રસ મનુષ્યમાત્રનેા નહિ, પ્રાણીમાત્રના છે. પણ જયારે જોઉ છું કે એક ગાયની આગળ એના સાથી-અળદના ધર્મના નામ પર કકડા–કકડા કરી દેવાય છે ત્યારે તે ગાય અને બળદના જીવનના રસ કેટલે! બચવા પામે છે ? એ જ દશા ભેંસ-પાડા, બકરી-બકરા, હિરણી-હિરણ વગેરેની છે. ખેર, પશુઓની વાત જવા દે, પણ તે દિવસે શિવકેશીના મસ્તકથી પગ સુધીની બધી હટ્ટોએ ભાંગી નાખેલી એથી એ શિવકેશી અને એની શિવકેશિનીના જીવનમાં કેટલેા રસ ખચેલા ? તે દિવસે પડિતાનાં દલેએ એકબીજાનુ શિર ફાડેલું ત્યારે તેમનાં કુટુ એમાં રાત્રિએ કયા રસ વહ્યો હશે ? સાથીના અતિભાગ અને વ્યભિચારથી પતિ-પત્નીના જીવનમાં કેટલે રસ રહી જતા હશે ? સંસારની સમ્પત્તિ જ્યારે એક તરફ ખેંચાઇ ભેગી થાય છે ત્યારે ખીજી તરફ લેાકેા દાણા દાણા માટે મેહતાજ (લાચાર) ખની જાય છે ત્યારે તે કં ગાલેાના જીવનમાં કેટલે રસ રહી જતા હશે ? આ બધાં રસને સૂકવી નાખનારાં પાપ છે. એ પાપાને નિમૂલ કરવા માટે મારે જીવન ખપાવવું છે. આ પાપ જો ન હેાત, દુનિયામાં દુઃખ ન હેાત તા મારે જીવન ખપાવવાના વિચાર કરવેા ન પડત.
સાંભળીએ છીએ કે એક જમાના એવા હતા કે જ્યારે અહીંઆં કોઈ પાપ નહેતુ. જન્મથી મરણ સુધી દમ્પતિ આનન્દમય જીવન વિતાવતાં હતાં. તે સમયે ન તા કાઈ ધર્મ-તીર્થં હતું, ન કાઇ તીર્થંકર, ન આચાય, અને પ્રજા મરીને દેવગતિમાં જતી હતી. આજે માણસે માણસને રસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com