________________
: ૪૭ :
સાધનાનું મૂલ્ય આંકવામાં એક કેડીની પણ ભૂલ ન કરશે.
આટલુ કહીને ધીરે ધીરે લક્ષ્મણ વિદાય થઈ ગયા. એએ વિદાય થતાં જ ઊર્મિલા સૂચ્છિત થઈ પડી ગઈ.
ખરેખર લક્ષ્મણ અને ઊર્મિલાના અભિનય અત્યન્ત સ્વાભાવિક અને કલાપૂર્ણ હતા. એણે આખી સભાને સ્તબ્ધ અનાવી મૂકી હતી. પણ રંગમ'ચ પર તે કેવળ અભિનય હતા, જ્યારે મારી જ ખાજુમાં તે અભિનય વાસ્તવિકતામાં પરિણત થઇ ગયા ! મંચ ઉપરથી લક્ષ્મણ વિદાય થતાં જ યશેાદાદેવી કાંપવા લાગ્યાં અને ઘેાડીવારમાં એમનું શરીર પરસેવા પરસેવા થઇ ગયુ. હું એમને સંભાળુ એ પહેલાં જ તેએ મૂચ્છિત થઈ પડી ગયાં. મેં અને ભાભીએ એકદમ એમને ઉઠાવી લીધાં. સભા ઊભી થઇ ગઇ, ભીડે અમને બધાને ઘેરી લીધા. કોઈપણ રીતે ભીડને હટાવી દેવીને રાજમન્દિરમાં લાવવામાં આવ્યાં. પછી શીતલે પચાર કરવાથી એમને હાશ આધ્યે. હાશ આવતાં જ એમની નજર મારા પર પડી અને મને વળગીને તેઓ મુક્તપણે રાવા લાગ્યાં. આ સારું થયું. એમની જીવનરક્ષા માટે આ પ્રકારે રાવું જરૂરી હતુ. નહિ તે દખાયેલી વેદના આંખાના દ્વારથી ન નિકળતી, હૃદયના વિસ્ફોટ કરીને નિકળતી.
દેવીનાં આંસુએથી હું મારું ઉત્તરીય પવિત્ર કરતા રહ્યા. નારીની સાધના
લગભગ એક વર્ષથી નિષ્ક્રમણનુ નામ પણ હું માં ૫૨ લાબ્યા નથી. ગત વર્ષે રામલીલામાં જ્યારે દેવી મૂતિ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com