________________
* કર : હું: હું એને અસ્વીકાર નથી કરતે મા !, પણ આશા કરું છું કે તમે મને જગતકલ્યાણને માટે સમર્પિત કરવાની ઉદારતા બતાવશે. સાથે જ મને એ પણ વિશ્વાસ છે કે મારા ન રહેવા છતાં ભાઈ નદિવર્ધન તમારી સેવામાં કોઈ પ્રકારની કઈ કમી ન રાખશે.
માતાજી જરા ઉત્તેજિત જેવાં થઈ ગયાં અને ત્યાં હા, હા, કમી શું હશે? રેટી મળી જ જશે, પેટ ભરાઈ જ જશે. પણ કેમ વર્ધમાન! શું જીવનનો બધો આનન્દ પેટમાં જ રહે છે, મનથી કેઈ સંબંધ નહિ ?
હું એવું તે હું કેમ કહી શકું? મન ન ભરાય તે પેટ ભરાવાથી શું વળશે ? | મા ? ત્યારે તમે વિચારે કે જેને જુવાન પુત્ર વિખૂટે પડે તે માનું મન ભરાશે ? અરે ! મન ભરાવાની વાત જવા દે પરન્તુ સુહાગ તે નારીનું સહુથી મોટું ધન છે, પણ જેની પુત્રવધૂ વિધવા ન હોવા છતાં વિધવાની જેમ જીવન વિતાવશે તે કયા મોઢે પિતાના સુહાગને અનુભવ કરશે? યશદા મોઢેથી કંઈ કહે યા ન કહે, પણ સામે આવતાં જ એની આંખે મને પૂછશે કે, કેમ મા ! આ જ હાલત માટે તમે મને પિતાની પુત્રવધૂ બનાવી હતી ? બોલ તે બેટા ! તે વખતે હું તેને શું ઉત્તર આપીશ? અને કેમ એને મેટું બતાવી શકીશ ?
હું ચૂપ રહ્યો. માએ ફરી અત્યન્ત કરુણ સ્વરમાં કહ્યું તારા જવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com