________________
: ૩૯ :
હું: કચેગની જ નહિ, હરેક કર્મની ભૂમિકા સન્યાસ બની શકે છે અને પ્રાયઃ મને છે.
શર્મા: આ વાતને ક'ઇ ઉદાહરણ આપી સ્પષ્ટ કરશેા ?
હું: ગૃહસ્થાશ્રમ તા કનુ મુખ્ય ક્ષેત્ર છે, પણ એની ચેાગ્યતા પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્યાશ્રમ બનાવવામાં આવ્યુ છે, જેમાં સંન્યાસી સરખી સાધના કરવી પડે છે. સન્યાસમાં એ જ તા જરૂરી છે કે મનુષ્ય બ્રહ્મચારી રહે, ઇન્દ્રિયાના ભાગેાની પરવા ન કરે અને પેાતાની સાધના છેાડી બીજા કશાથી મેાહ ન રાખે, જે કંઈ વિપદા આવે તેને સહન કરી લે. સન્યાસના આ ગુણા મનુષ્યને હરેક કમસાધનામાં પ્રાપ્ત કરવા પડે છે, જીવનમાં ઉતારવા પડે છે. એક સૈનિકને પણ યુદ્ધમાં આ ગુણ્ણાના પરિચય દેવા પડે છે. સાંભળવામાં આવે છે કે વિદ્યાધર લેાકેા વિદ્યાસિદ્ધિ માટે કઠાર તપસ્યા કરે છે. રાવણ વગેરેએ પણ પેાતાના દિવિજયની પહેલાં સન્યાસીઆને પણ મહાત કરવાવાળી તપસ્યા કરી હતી.
વિષ્ણુશર્મા: જરા ઉલ્લાસમાં આવી મેલ્યાઃ ઠીક ! ઠીક ! ! સમજી ગયા, આપ વિશ્વવિજયની તૈયારી કરવા ચાહે છે.
મે' કહ્યું: હા !
શર્મા: ઘણી પ્રસન્નતાની વાત છે. પણ દિવિજય કર્યા પછી આ ગરીખ વિષ્ણુશર્માને ન ભૂલતા.
હું: તે તે ન ભૂલીશ. પણ હું સમજું છું કે મારા દિગ્ વિજયનુ ફળ ચાખવા માટે વિષ્ણુશર્મા તૈયાર ન થશે.
શર્મા: એવા કાણુ મૂખ હશે જે ચક્રવર્તીની છત્રછાયાના
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat