________________
: 1 :
સારું ગૃહત્યાગની તૈયારી કરવાનું ઉપસ્થિત થાય છે અને તે એવા સંન્યાસની તૈયારી કે જે ક્રાન્તિકારી કમ ચેાગની ભૂમિકા બની શકે.
વિષ્ણુશર્મા થાડીવાર ચુપ રહ્યા. પછી એલ્યાઃ આપને હુ ઘણી વાતા કહેવા ચા કહેવા નહિ, શિખવવા આબ્યા હતા, પણ આપની વાર્તા સાંભળી એ અધી ભૂલી ગયા છું. ખરેખર સન્યાસને કચેાગની ભૂમિકા બનાવવા અથવા કમ યાગને સન્યાસને વેષ પહેરાવવા એ એક અદ્ભુત આવિષ્કાર છે. હા, માર્ગ કઠિન છે. આપ રાજવંશી છે! એથી, જો જો, જનક અને શ્રી કૃષ્ણના રાહ પર ચાલીને આપ ક્રાન્તિની તૈયારી કરી શકે। તે પ્રયત્ન કરજો !
હું: ઉપનિષત્કારોના ઉલ્લેખ કરીને આપ સ્વયં કહી ચુકયા છે કે હજી સુધી એમને કાઇ સફલતા મળી નથી. જનક અને કૃષ્ણ પણ શેરમાં પૂણી કાંતવા પામ્યા નથી. એ માટે મોટા પાયા પર નવા ઢંગના બલિદાનની જરૂર છે. હવે જૂનાં ચીંથરાંમાં થીગડાં દેવાથી કામ નહિ ચાલશે. નવું કપડું જ વણવુ પડશે.
શર્માજીએ ઊંડા શ્વાસ લીધેા અને ખેલ્યાઃ આશીર્વાદ દેવા ચેાગ્ય તે હું નથી, કિન્તુ ઉમ્મરના હિસાબે આપનાથી માટે છું અને એ જ હૈસિયતથી આપને આશીર્વાદ દેવાનુ સાહસ કરું છું કે આપ આપના પ્રયત્નમાં સલ થાઓ !
એમ કહીને વિષ્ણુશર્મા ચાલ્યા ગયા.
એએ ગયા કે તરત દેવી આવ્યાં. તે પાસે જ છાને
છાને બધી ચર્ચા સાંભળી રહ્યાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com