________________
: ૨૯: સામે તે હું પોતે અપરાધી છું, કેમકે એમને ચિન્તિત અને દુઃખી કરી રહ્યો છું. પણ જે વાસ્તવમાં અપરાધી છે તેમને દંડ દેવાની શક્તિ ન મારામાં છે, ન તમારામાં, ન ભાઈ નન્દિવર્ધનમાં છે, ન પિતાજીમાં. | માતાજી મારી વાત સાંભળતાં જ પહેલાં તે આશ્ચર્ય ચકિત બની ગયાં, પછી મોઢા ઉપર રોષ પથરાઈ ગયે, પછી જરા જેશપૂર્વક બેલ્યાં: વર્ધમાન ! બેલે તો તે દુષ્ટ કેણ છે જે મારા બેટાને અપરાધ કરીને હજુ સુધી જીવિત છે ? જરા એનું નામ-ઠેકાણું તે સાંભળું.
હુંઃ હું સમજું છું કે, માતાજી, એમનું નામ-ઠેકાણું યશદાદેવીએ તમને બતાવી દીધું હશે. | માતાજી–શું શિવકેશીને ઘાયલ કરવાવાળા બ્રાહ્મણોથી તમારી મતલબ છે ?
હું ન કેવળ તે બ્રાહ્મણેથી, પણ હજારે શિવકેશીઓને ઘાયલ કરવાવાળા લાખે બ્રાહ્મણેથી ! લાખ મૂંગા પશુઓનાં ખૂનને કીચડ બનાવવાવાળા હજારો રાજ અને ષિમ્મથી !! નીતિસદાચારની હત્યા કરવાવાળા હરેક મનુષ્યાકાર જતુથી મારી મતલબ છે !!! તે બધા અપરાધી છે. | માતાજી સ્તબ્ધ થઈ ગયાં. ઘણીવાર સુધી એમના મુખથી એક શબ્દ પણ ન નિકળે. પછી ગહર શ્વાસ લઈને બેલ્યાં બેટા, તમે મનુષ્ય નથી, દેવતા છે. તમે મને રાજમાતા નહિ, દેવમાતા બનાવી છે. ખરેખર તમે કેટલા મહાન છે. એમ છતાં તમે જે અપરાધીઓની વાત કરે છે તેમને કેણ દંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com