________________
: ૨૭ :
મારા માથાથી પગ સુધી જાણે એક જ્વાળા સળગી ઊઠી. બેચેનીથી હું આમતેમ આંટા મારવા લાગ્યા. આમ તે કોઇ ચાંડાલના મરવાના સમાચારના એક રાજકુટુખમાં કઇ અર્થ નથી હોતા, પણ દેવીની સામે અ હતા, વાસન્તીની સામે પણ હતા. કેમકે તેઓ જાણતાં હતાં કે જ્યારથી શિવકેશી ઘાયલ થયા છે ત્યારથી જ હું તેની ચિકિત્સા કરાવવાને પ્રમન્ય કરી રહ્યો છું અને પ્રતિદિન તેની સૂધ લેવા માધુરિકને માકલ્યા કરું છું, ખીજો તા કાઈ જવાને તૈયાર પણ નથી થતા. મને તે કાઇએ પણ શિવકેશીને ઘેર જવા ન દીધા. એના મરવાના સમાચાર સાંભળીને પણ હું એને ઘેર ન જઇ શકા! શાયદ એથી સમાજની મર્યાદામાં પ્રલય મચી જાત ! માતાપિતા અને ભાઈ નન્તિવનનું સિંહાસન પણ હાલી ઊઠત !
·
હું દેવીના ઓરડામાંથી નિકળી મારા એરડામાં આવી ગયા. દેવીને હું કંઇ સાન્સ્કન ન આપી શકયા. દેવાની મનેાવૃત્તિ પણ રહી નહેાતી. ચર્ચા પણ કયાંયથી કયાંય જઈ પહાંચી હતી. મારા ઓરડામાં આવી હું આંટા મારવા લાગ્યા, પાંજરામાં પડેલા સિંહની જેમ હું આમતેમ ટહેલતેા રહ્યો. વારે વારે મારી આંખાની સામે શિવકેશીની વિધવાનું અપૂર્ણ મુખમંડલ ઘૂમવા લાગ્યું અને ક્ષણવારમાં એની જ સાથે ઘૂમવા લાગ્યાં લાખા શિવકેશિનીઓનાં અને લાખા પશુઓનાં આંસુ નીતરતાં મુખમ`ડળેા પશુ. મારા કાનમાં એમનાં આન્દન સંભળાવવા લાગ્યાં-એ ! વધુમાન ! એ ! વધુ માન ! અમને બચાવ ! અમને બચાવ! આંસુએની ધારા સિવાય તને ચડા વવા માટે અમારી પાસે કંઇ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com