Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 30
________________ કાધનું પોતાનું આખું ખાનદાન છે. ક્રોધની એક લાડકી બહેન છે – જીદ. તે હંમેશા ક્રોધની સાથે સાથે જ રહે છે. ક્રોધની પત્ની છે - હિંસા. તે પાછળ સંતાયેલી રહે છે પરંતુ કયારેક ક્યારેક અવાજ સાંભળીને બહાર આવી જાય છે. ક્રોધના મોટા ભાઈનું નામ અહંકાર છે. ક્રોધનો બાપ પણ છે, જેનાથી તે ડરે છે. તેનું નામ છે – ભય. નિંદા અને ચાડી ક્રોધની પુત્રીઓ છે. એક મોઢા પાસે રહે છે તો બીજી કાનની પાસે. વેર પુત્ર છે. ઈષ આ ખાનદાનની નાનકડી બહેન છે. આ પરિવારમાં પૌત્રી છે – ધૃણા. ધૃણા હંમેશા નાકની પાસે રહે છે. નાક – ભૂકૂટી ચઢાવવી તેનું કામ છે. અનાદર ક્રોધની મા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128