Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 76
________________ તમે એક પરદેશી છો. એક દિવસ તમારે તમારા દેશમાં પાછા ફરવાનું છે. અત્યારે તમે અહીં ફરવા માટે આવ્યા છો. યાત્રી સંભાળી-સંભાળીને રહે છે. તે કોઈ સાથે લડતા-ઝઘડતો નથી, સૌની મીઠી યાદો સાથે રાખે છે કારણ કે તેને ખબર છે કે તેણે પાછા જવાનું છે અને હા, તે સવાર-સાંજ પોતાના ઘેર ફોન જરૂર કરે છે, ઘર-પરિવારના સમાચાર જરૂર લઈ લે છે, તમે પણ ભગવાનના ઘેરથી આવ્યા છો. જરા સવાર-સાંજ ફોન કરી તમારા ઘરના સમાચાર લેતાં રહેજો. સવાર-સાંજ પ્રભુને પ્રાર્થના કરવી તે ફોન કરીને પોતાના ઘરના ખબર-અંતર પૂછવા બરાબર છે. 6. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128