Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 114
________________ યામાં અસંભવ જેવું કોઈ કાર્ય નથી, જો તમે તેને મેળવવાનો દઢ નિશ્ચય કરી લીધો હોય તો. કેમ કે, કહ્યું છે કે, ઘૂંટણના જોરે ચાલતાં-ચાલતાં પગ પર ઊભા થવાય છે અને નાના-નાના નિયમ એક દિવસ મોટા થઈ જાય છે. પણ યાદ રાખજો, કાર્ય જેટલું મોટું હશે, શ્રમ, ધીરજ અને સમય પણ એટલો જ વધુ માગશે. આપણે આપણાં ધ્યેયમાં માત્ર એ જ કારણથી સફળ નથી થતા કે, આપણાં સપનાં મોટાં - મોટાં હોય છે પરંતુ તે સપનાને સાકાર કરવા માટે આપણે ન તો વધુ મહેનત કરીએ છીએ, ન તો સમય આપીએ છીએ કે ન તો આપણાંમાં વધુ ધીરજ હોય છે. 102 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128