Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 122
________________ 9. મુકુટ : જબ ઝૂકને લગે 23 ઓગસ્ટ, 1997ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં ભારત સરકારના ગૃહમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણીના મુખ્ય અતિથ્યમાં આપેલ પ્રવચન જેમાં તમે વાંચશો કુલકર નાભિરાયના જીવનનો એક પ્રસંગઃ આપના જીવન માટે (કિંમત : 10 રૂપિયા) 10. એક લડકી (હિન્દી અને અંગ્રેજી) મુનિશ્રી દ્વારા 5 જુલાઈ, 1997ના રોજ દિલ્હીનાં ઐતિહાસિક પરેડ ગ્રાઉન્ડ, લાલ કિલ્લા મેદાનમાં અપાયેલ ભૂણ હત્યા પર એક વિશેષ પ્રવચન. વિષયની રજૂઆત એવી રીતની છે કે બસ વાંચતા જ રહો અને હસતા જ રહો – રડતા રહો. (કિંમત : 10 રૂપિયા) 11. એક થા શેઠ એક કથા પ્રવચન જીવનની સચ્ચાઈઓ અને આધ્યાત્મના ઊંડાણનું અપૂર્વ ચિંતન (કિંમત : 10 રૂપિયા) 12. ક્રાંતિકારી સંત પ્રસિધ્ધ લેખકશ્રી સુરેશ “સરલ' દ્વારા લખાયેલ મુનિશ્રી તરુણસાગરજીની અનુપમ અને પ્રેરણાદાયક જીવનગાથા (કિંમત : 50 રૂપિયા) 13. મહાવીરોદય (હિન્દી અને અંગ્રેજી) મહાવીર સ્વામીની 2600મી જન્મજયંતી પર ભગવાન મહાવીરના જીવન અને દર્શન પરના સૂત્રોનો અપૂર્વ સંચય (કિંમત : 20 રૂપિ 14. મેં સિખાને નહીં, જગાને આયા હું શ્રી મુકેશ નાયક (ઉચ્ચ શિક્ષણમંત્રી, મધ્યપ્રદેશ) દ્વારા સંપાદિત મુનિશ્રીના ભોપાલ પ્રવાસ જાન્યુઆ 1994માં 33 જીવન ઉપયોગી ચિંતનપૂર્ણ વિક્ષો ઉપર અપાયેલા પ્રવચનોનું સુંદર પ્રકાશન, (કિંમત : 25 રૂપિયા, 15. રાષ્ટ્ર કે નામ સંદેશ 30 નવેમ્બર, 1997ના રોજ માસ-નિર્યાત અને કતલખાનાના વિરોધમાં આયોજિત દેશવ્યાપી અહિંસા સમેલનમાં 1 લાખ શ્રોતાઓની વચ્ચે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી મુનિશ્રી દ્વારા રાષ્ટ્રને નામ સંદેશ. ધર્મ, સમાજ અને રાષ્ટ્ર પર એક જયોતિર્મય ચિંતન-પ્રવચન. (કિંમત : 10 રૂપિયા) 16. તરુણસાગર-ઉવાચ ઇન્દોર અને મેરઠના જુદાજુદા સ્થળો પર મુનિશ્રી દ્વારા અપાયેલાં અમૃત પ્રવચનોનો સાર-સંક્ષેપ (કિંમત : 10 રૂપિયા) 17. મુજે આપસે કુછ કહના હૈ (હિન્દી અને અંગ્રેજી) ઈન્દોરમાં 26 જાન્યુઆરી, 1995માં રાજવાડા પર ઐતિહાસિક ધર્મસભામાં મુનિશ્રી દ્વારા અપાયેલું એક ક્રાન્તિકારી પ્રવચન, જે જીવન જીવવાની કળા શિખવે છે. (કિંમત : 10 રૂપિયા) 18. પબ્લિક પ્રવચન સામાન્ય લોકોની વચ્ચે આપેલું એક અમૃત પ્રવચન જે શિખવાડે છે કે જીવનને સ્વર્ગ કેવી રીતે બનાવાય તણાવથી મુક્ત કેવી રીતે થવાય (કિમત : 10 રૂપિયા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128