Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 96
________________ જિંદગીમાં પાલખી બે વાર સજાવાય છે. એક નવવધૂ માટે અને બીજી શબ માટે. હું મુનિ તરુણસાગર તો માત્ર એ જ કહેવા માગું છું કે પાલખી સજાવનારાઓ ! જિંદગીમાં તમારી પોતાની અર્થી સજાવીને રાખજો, કારણકે ખબર નથી ક્યારે મોત આવે અને અર્થી પર ચડી જવું પડે. જે જીવતાં જ પોતાની અર્થીને સજાવી લે છે, માત્ર તેઓ જ જીવનનો અર્થ સમજી લે છે. લોકો તેમનો શ્વાસ ચાલે છે તેથી જ જીવે છે, તેઓ આત્મહત્યા કરી શકતા નથી એટલે જીવે છે. જીવવા પાછળ કોઈ મહાન ઉદેશ્ય ન હોય તો જીવન વ્યર્થ હોય છે. 81 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128