Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 74
________________ કોઈ ધર્મ ખરાબ નથી, પરંતુ તમામ ધર્મોમાં કેટલાક ખરાબ લોકો જરૂર છે જે પોતાના સ્વાર્થને ખાતર ધર્મની આડમાં પોતાના ગોરખધંધા અને બદઇરાદા જાહેર કરતા રહે છે. જો આપણે આ થોડાક ખરાબ માણસોના હૃદયને પરિવર્તિત કરી શકીએ, તેમને સાચા રસ્તે ચલાવી શકીએ અને પ્રામાણિક મનુષ્ય બનાવી જીવતાં શીખવી શકીએ તો ખરેખર સાચું માનજો આ સમગ્ર વિશ્વ સ્વર્ગમાં બદલાઈ જશે. ધર્મ મલમ નહીં પરંતુ ટોનિક છે. તેને બહાર લગાવવાના બદલે પી જવાનો છે. ઘોર આશ્ચર્ય છે કે ધર્મ માટે લડીશું-મરીશું પરંતુ તે મુજબ જીવીશું નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128