Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 63
________________ પશુમાંસની નિકાસ દેશની અર્થવ્યવસ્થાનું ખૂન કરવા બરાબર છે. માંસની નિકાસ ભારતની ઋષિ-કૃષિની પરંપરાના માથા પર એક કાળી ટીલી સમાન છે. સરકાર માંસની નિકાસ તાત્કાલિક બંધ કરે અને જો તેના લીધે તેમને કોઈ ખોટ જતી હોય તો અમે સંત-મુનિ અમારા ભક્તો દ્વારા તે પૂરી કરાવશું. દેશમાંથી નિકાસ જ કરવી હોય તો કરુણા અને અહિંસાની નિકાસ કરો, દૂધ અને ઘીની નિકાસ કરો અને જો તે શક્ય ન હોય તો દેશમાં જેટલા પણ ભ્રષ્ટ નેતા છે, તેમને જ નિકાસ કરી દેવા જોઈએ તો આ દેશ આપોઆપ જ ભ્રષ્ટાચારથી મુક્ત થઈ જશે. 51 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128