________________
જ સારધ. વિકૃલની જેમ દરેક શ્રાવકના બકરાએ દેરાસરમાં જઈને દર્શન કરવા જોઈએ. મહનની જેમ ઊતાવળથી જેમ તેમ દર્શન
કરવાં ન જોઈએ. ' . .
. . -- ~- -
સારાંશ બને. ૧ મોહન કેવી રીતે દર્શન કરતું હતું ? ૨ વિઠ્ઠલે તેને દર્શન કરવાને માટે શું કહ્યું હતું ?
૩ દર્શન કેવી રીતે કરવાં જોઈએ? ( ૪ મેહન આખરે કેવી રીતે દર્શન કરવા લાગ્યું ?
પાઠ ૩ જે.
* પુજન. , : ગુલાબચંદ અને વાડિલાલ નામે બે મિત્રો હતા. તે બંને - સાથે અભ્યાસ કરતા, અને સાથેજ ફરતા હતા. ગુલાબચંદ ચા- લાકે અને નિયમ પ્રમાણે વર્તનારે હતું, અને વાડિલાલ બુદ્ધિમાં ચાલાક, પણ આળસુ હતા. . .
એક વખતે વાડિલાલ, ગુલાબચંદને પાઠશાળામાં જવાને તેડવા આવ્યું, તે વખતે ગુલાબચંદ દેહેરેથી ઘેર આવતું હતું.
વાડિલાલ-ગુલાબચંદ ! કેમ હજુ તૈયાર થયેલ નથી ?: પાઠશાળામાં ક્યારે જવું છે ? , ''.. - ગુલાબચંદ–વાડિલાલ ! હજુ પાઠશાળાને વખત થયે નથી, મારે હજુ જમવું છે.