________________
-
પીઠ ૨ જે.
ડાં
-~
દર્શન. મેહન કરીને એક શ્રાવકને છેક હતું, તે હમેશાં દેરાસરમાં દર્શન કરવા જતા હતા. તે એકદમ દર્શન કરીને પાછો આ
વો હતે. એક વખતે વિઠ્ઠલ કરીને એક બીજે કરે તેને સા- મે મળે તે વિસ્કૂલ, મિહનનો મિત્ર હતા. વિઠ્ઠલને મેહને પુછ્યું, ' વિઠ્ઠલ! તું કયાં જાય છે ? વિઠ્ઠલે કહ્યું, હું દેહેરે દર્શન કરવાને
ઊ છુ. મોહન છે, જા, જલદી દર્શન કરી આવ; પછી આ પણે સાથે બાહેર ફરવા જઇએ. તારી રાહ જોઈને હું અહિં ? ' મેં છું. વિઠ્ઠલે કહ્યું, મોહન ! દર્શન કરતાં મને વાર લાગશે માટે
જે તારાથી તેટલી વાર સુધી રાહ જોઈ શકાય તેમ છે તે, ઉભે ન રહે, નહિતે તું એકલે ફરવા જા, હું પછીથી તને મળીશ. મને
હન બોલ્ય, ભાઈ વિઠ્ઠલ ! દર્શન કરવામાં શી વાર લાગે?એ તે - બે ત્રણ મીનીટનું કામ છે. હું બે કે ત્રણ મીનીટમાં દર્શનનું કામ - પતાવી દઊં છું. વિઠ્ઠલ હસીને બોલ્યા, મોહન ! આ ઉપરથી મને
લાગે છે કે, તું દર્શન કરી જાણતા નથી. મેહને કહ્યું, વિઠ્ઠલદ - શનમાં વળી શું કરવાનું છે ?. પહેલાં મેટા ભગવાનની સામે બે
હાથ જોડી દર્શન કરવાં, અને પછી બહાર ઉભા રહી બીજી પ્રતિમા જમે છેટેથી હાથ જોડી પતાવી દેવું, એમાં વાર શાની લાગે? વિઠ્ઠલ બોલ્ય, ભાઈ મોહન, આ તારી મોટી ભુલ થાય છે. ભગવાન નાં દર્શન કેવી રીતે કરવો જોઈએ, એ વાત દરેક શ્રાવકે જાણવા
જોઈએ. મેહન બેલ્વે ભાઈ વિઠ્ઠલ હું તે એટલું જ - જાણું છું. બીજી કાંઈ મને ખબર નથી, કેવી રીતે દર્શન કરવાં