Book Title: Jain Dharm Pravesh Pothi 03
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 11
________________ શ્રી જૈન ધર્મ પ્રવેશ પોથી ભાગ ૩જા ખંડ ૧ લો જન ક્રિયા માર્ગ. પાઠ ૧ લે. શ્રાવકના દિનકૃત્ય વિષે કવિતા. - હરિગીત. જાગે પ્રથમ લઈ અલપ નિદ્રા ધર્મ કેરી રીતમાં હું કેણ ને કયારે સુતો એવું વિચારે ‘ચિત્તમાં શમ્ય વિષે સંભારતા નવકારને મનમાં ઘણું, સાધર્મિ બધુ સાંભળો દિનકૃત્ય તે શ્રાવક તણું કરી ધર્મ *જાગરણ સુખે પ્રતિક્રમણને પછી આચરે, - પછી ચિદ પનિયમે ધારવા પચખાણ પ્રીતે આદરે - ૧ થોડી નિદ્રા, ૨ મનમાં ૩ પથારી વિષે. જે હું કોણ, મારી જાતિ, =ી, દેવ, ગુરૂ અને મારે ધર્મ કોણે ઇત્યાદિ વિચાર કરે તે ધર્મ જાગ શું કહેવાય છે. ૫ ચાદ જાતને નિયમ ધારવા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 159