________________
શ્રી જૈન ધર્મ પ્રવેશ
પોથી ભાગ ૩જા
ખંડ ૧ લો જન ક્રિયા માર્ગ.
પાઠ ૧ લે.
શ્રાવકના દિનકૃત્ય વિષે કવિતા.
- હરિગીત. જાગે પ્રથમ લઈ અલપ નિદ્રા ધર્મ કેરી રીતમાં હું કેણ ને કયારે સુતો એવું વિચારે ‘ચિત્તમાં શમ્ય વિષે સંભારતા નવકારને મનમાં ઘણું, સાધર્મિ બધુ સાંભળો દિનકૃત્ય તે શ્રાવક તણું કરી ધર્મ *જાગરણ સુખે પ્રતિક્રમણને પછી આચરે, - પછી ચિદ પનિયમે ધારવા પચખાણ પ્રીતે આદરે - ૧ થોડી નિદ્રા, ૨ મનમાં ૩ પથારી વિષે. જે હું કોણ, મારી જાતિ, =ી, દેવ, ગુરૂ અને મારે ધર્મ કોણે ઇત્યાદિ વિચાર કરે તે ધર્મ જાગ શું કહેવાય છે. ૫ ચાદ જાતને નિયમ ધારવા