________________
૧૧૬
ધમિલકુમાર રાસ આવતો અતિવેગશું રે, દીઠો ચૈત્યે ઉદ્યોત રે; દીપક સરિખો દેખતાં રે, શીઘ બુઝાવી જયોત રે...રા...રિલા આવી અગ્નિ પાસે ઠવ્યો રે, પૂછે જયોતિ વિચાર રે; સા કહે તમે આવતાં રે, ઝળક્યો અગ્નિ લગાર રે...રા...//૩૦ આભા ઊજલી ભીંતમાં રે, પડતી તે તમે દીઠ રે; અવર કારણ નવિ જાણીયું રે, વાલ્વમ સુગુણ ગરિ રે...રા...૩૧al સાચું કહી પ્રિયા હાથમાં રે, આપી નિજ તરવાર રે; ઉંધે મુખે અગ્નિ ધમે રે, શીતવ્યથા પરિહાર રે...રા...રૂરી તેણે સમે કોશ બહી કરી રે, પગ પડી દૂર જાય રે, મેઘ થકી જેમ વિજળી રે; ઝળકતી શબ્દ સુણાય રે......I૩૭ll વિક્ષોભ લહી ઊઠી કહે રે, શું પડી અસિ તુમ હાથ રે, સા કહે શીત કર ધ્રુજતે રે, કોશ થકી પ્રાણનાથ રે...રા...ll૩૪ નીકળી પડી વસુધા તળે રે, ઝાલતાં ન ઝલાય રે; શીતલતા તનુ ધ્રુજતે રે; ઠંડે હાથ ઠરાય રે...રા...lઉપા કુંવર ખગ માને કરે રે, હરે હુતાશને શીત રે; ચિત્ત ચતુર રસ રીઝમાં રે, રયણી સકલ વ્યતીત રે...રા...૩૬ll બીજો ખંડ એ રાસનો રે, તેહની નવમી ઢાળ રે; વીર કહે શ્રોતા તણાં રે, વિઘન હજયો વિસરાલ રે....રા.../૩
બંનેની ચેતના રાગથી રગિત થઈ છે. સ્ત્રીએ પોતાના બંને હાથ કુંવરના ગળામાં પાશની જેમ નાંખ્યા છે. બંને ઘસઘસાટ ઉંઘી ગયાં છે. સંસારમાં મોહના બંધનને ધિક્કાર છે. જગતનાં પ્રાણીઓ પણ તેની પાસે રાંક બની જાય છે. પ્રેમમાં પડેલા પાગલ પ્રાણીઓ મહેલ-મંદિર-પરિવાર-ધન-તન સર્વ છોડી દે છે. અને નિરાશા પ્રાપ્ત થાય ત્યારે પોક મૂકીને રડતાં હોય છે. //// તપ-જપ આદિ ધર્મ, પુત્ર પરિવાર વગેરે છોડીને, રાગ રૂપી નદીના ઘણા ઊંડા પૂરમાં પડેલાં પ્રાણી શોધ્યાં પણ જડતાં નથી. પૂર્વકાળમાં જેમ ભાનુદા રાજા થઈ ગયો. તેની જેમ મળતા નથી. /રા
જુઓને ભાઈ ! રાગના ગુણ આવા પ્રકારના જ હોય છે. આ તેજસ્વી મજીઠને જુઓ. જે દેશ ત્યાગ કરે છે, અગ્નિને સહે ઘણાઘણથી કુટાય, આવાં અનેક પ્રકારનાં દુઃખોને જુએ છે, ત્યારે જિંદગી સુધી ન જાય તેવા લાલચોળ રંગને મેળવે છે. આવા યુવરાજ પણ વનને ચિત્રશાળા ગણી સ્ત્રીને પોતાના પડખામાં લઈને સુખભર એવી નિદ્રા માણી રહ્યો છે. I૪
એક પહોર રાત્રિ પસાર પણ થઈ ગઈ. મદનમંજરી પણ મીઠી નિદ્રા માણી રહી છે. રથમાં રહેલ કમળની નાળ સરખો તે મંજરી)નો એક હાથ બહાર લટકી રહ્યો છે. //પા.
ફણીધરનો ડંખ:- તે વખતે દુષ્ટ ફણીધર જાતિનાં કોઈ ભયંકર સર્ષે તેણીની ભુજાને (હાથને) ડંખ