Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir
________________
૪૧૦
ધમિલકુમાર રાસ
સુંદર પરિકર પરિવરિયા, પ્રત્યક્ષ જ્ઞાન-ગુણદરીયા, અવધિ મનપજૈવ ધરીયા, વૈભારગિરિ સમોસરીયા...સ.l/રા નામે ધર્મરૂચિ સૂરિરાયા, કુશાગ્ર પુરીવન ઠાયા, વનપાલ વધામણી દેતાં, જિતશત્રુ ધમિલ હરખંતા...સ.lla મંગલની ભેરી વજાવે, સહુલોકને એમ સુણાવે, પુણ્ય મેળા મળ્યા અણગાર, આવજો સહુ સજી શણગાર...સ.//જી. નગરે તોરણ બંધાવે, મારગ સઘળા સમરાવે, પગ પગ છંટકાવ કરાવે, ફૂલગૂંજ સુગંધિ બિછાવે...સ.//પા વળી ધૂપઘટા મહકતી, પંચવર્ણી ધજા ઝલકતી, સજે સામૈયુ સહુ ભેલા, જાણે નાવે ફરી આ વેળા...સ.//૬ll અષ્ટમંગલ જલ ભરી ઝારી, હય ગય રથ ભટ શણગારી, રથ બત્રીશ બેઠી નારી, તેમ રાય પ્રિયા રથધારી સ.Ilણા વાડવ ક્ષત્રી ભટ જો હા, ઇભ્ય કૌટુંબિક સંબોહા, ઈશ્વર ધનવંત સમૂહા, શેઠ સેનાપતિ સપ્શવાહા...સ.ll૮ના પટ્ટહસ્તિ ચઢ્યા દોય રાજા, વિણા ભુંગલ તૂર અવાજા, ચામર ધજ છત્રને તાલા, કેઈ ચાલે સિંહાસન વાલા....સાલા અસિ કુંત ધનુષ શરવાળા, ખંધ લેઈ ચલે લઘુબાળા, ઇગસય અઠ જોગી જટાલા, કેઈ બોલે મંગલમાલા..સ./૧ના ઈત્યાદિક નરની ટોલી, ભરી ઝાલે ગલાલની ઝોલી, વેશ્યાવર નાટક થાત, ચલનાણી તણા ગુણ ગાતે...સ./૧૧ જેમ સૂત્ર ઉવવાઈ કહાવે, તેમ જિનપરે મુનિને થાવે, ગુણવંત સૂરિ ઉવજઝાયા, બહુશ્રુત ગીતારથ રાયા...સ./૧રા ત્રણેને સાહામઈયા થા, શિર કસબી દુશાલા ધરાવે, નહીં બહુશ્રુતને કોઈ તોલે, એમ રત્નશેખરસૂરિ બોલે....સ.૧all ગીતારથ સૂરિ સમાન, અંગ ત્રીજે લહે બહુમાન, ગીતારથ વૃષભ કહાવે, પરમતવાદીને હઠાવે....સ.ll૧૪માં બહુશ્રુત તનુ શૌચ વહંતા, બહુમૂલાં વસ્ત્ર ધરતા, મલિનાંકમલ પરિહાર, કહે પ્રવચનસાર ઉદ્ધાર.સ.ll૧પ. કહે કોઈ તપસ્વી કે, સાહમૈયું, કરવું ભલેરૂ, તે મિથ્યા મનના વિકલ્પા, સિદ્ધાંતે નથી કાંઈ જલ્પા...સ.I/૧૬ll
Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490