________________
વસ્ત્ર-પાત્રપારિઠાવણી વિશે શિષ્યનો અભિપ્રાય (ગા. ૭૮–૭૯)
उवगरणंमि उ जा सा सा दुविहा होइ आणुपुव्वीए । जाया चेव सुविहिया ! नायव्वा तह अजाया य ॥७८॥ निगदसिद्धैव, नवरमुपकरणं वस्त्रादि ॥
जाया य वत्थपाए वंका पाए य चीवरं कुज्जा । अज्जायवत्थपाए वोच्चत्थे तुच्छपाए य ॥ १ ॥ ( प्र० )
व्याख्या-जाता च वस्त्रे पात्रे च वक्तव्या, चोदकाभिप्रायस्तावद्वस्त्रे मूलगुणादिदुष्टे वङ्कानि पात्रे च चीवरं कुर्यात्,, अजाता च वक्तव्या - वस्त्रे पात्रे च 'वोच्चत्थे तुच्छपाए य' चोदकाभिप्रायो वस्त्रं विपर्यस्तं-ऋजु स्थाप्यते पात्रं च रिक्तं स्थाप्यत इति, सिद्धान्तं तु वक्ष्यामः, एष तावद् गाथाक्षरार्थः ॥ इयं चान्यकर्तृकी गाथा -
4
૮૯
दुविहा जायजाया अभिओगविसे य सुद्धऽसुद्धा य । एगं च दोण्णि तिणि य मूलुत्तरसुद्ध जाणाहि ॥७९॥ व्याख्या - द्विविधा जाताअजातापारिस्थापनिका - आभिओगिकी विषे च शुद्धाशुद्धा च, तत्र शुद्धा अजाता भविष्यति, अयं च प्राग्निर्दिष्टः सिद्धान्तः - एगं च दोण्णि तिण्णि य ગાથાર્થ : હે સુવિહિતમુનિવરો ! ઉપકરણને વિશે જે પારિસ્થાપનિકા છે તે ક્રમશઃ જાત અને અજાત એમ બે પ્રકારની જાણવા યોગ્ય છે.
ટીકાર્થ : સુગમ જ છે. માત્ર ઉપકરણ તરીકે વસ્ત્રાદિ જાણવા II૭૮॥
ગાથાર્થ : (પ્રક્ષિપ્તગાથા) ટીકાર્થ પ્રમાણે જાણવો.
5
10
15
ટીકાર્થ : વસ્ત્ર અને પાત્રને વિશે જાતપારિસ્થાપનિકા જાણવી. (અહીં વસ્ત્ર અને પાત્રની પારિઠાવણી માટે પ્રથમ શિષ્યનો અભિપ્રાય જણાવે છે.) શિષ્યનો અભિપ્રાય : જો વસ્ત્ર મૂલગુણાદિથી દુષ્ટ હોય તો પરઠવતી વખતે વસ્ત્રના છેડા વાંકા કરવા. (જેમ કે મૂલગુણથી દુષ્ટ 20 હોય તો વસ્ત્રનો એક છેડો વાંકો કરવો, ઉત્તરગુણથી દુષ્ટ હોય તો બે છેડા વાંકા કરવા – • इति ધૂપૈં) જો પાત્ર મૂલગુણાદિથી દુષ્ટ હોય તો પરઠવતી વખતે તે પાત્રમાં કપડાંના ટુકડા રાખવા (જેમ કે મૂલગુણથી દુષ્ટ હોય તો પાત્રમાં કપડાંનો એક ટુકડો નાખવો અને ઉત્તરગુણથી દુષ્ટ હોય તે બે ટુકડા નાખવા – તિ પૂર્ણાં)
શિષ્યના અભિપ્રાયે અજાતપારિસ્થાપનિકા આ પ્રમાણે જાણવી-નિર્દોષ વસ્ત્ર કે પાત્રની 25 પારઠાવણી કરવાની હોય તો વસ્ત્રને સીધું= ખોલીને અને પાત્ર ખાલી મૂકવું (એટલે કે એકપણ વસ્ત્રનો ટુકડો મૂકવો નહીં. શિષ્યનો આ અભિપ્રાય માન્ય નથી. તેથી) સિદ્ધાન્તને = સમ્યગ્ વિધિને અમે આગળ કહીશું. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. આ ગાથા અન્યકર્તાવડે બનાવેલી જાણવી.
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : જાત અને અજાત એમ બે પ્રકારની પારિસ્થાપનિકા જાણવી. તેમાં આભિયોગિકી, 30 વિષસંબંધી અને અશુદ્ધ વસ્ત્ર—પાત્રની જાતપારિસ્થાપનિકા થશે. તથા શુદ્ધ વસ્ત્ર—પાત્રની અજાતપારિસ્થાપનિકા થશે. અહીં પૂર્વે કહેલ સિદ્ધાન્ત આ પ્રમાણે જાણવો કે મૂલગુણથી અશુદ્ધ