________________
કાલગ્રહણની વિધિ (નિ. ૧૩૯૯) શa ૩૯૭ असिवादिकारणओ न सुज्झति वा, अड्डरत्तियं न गिण्हंति कारणतो ण सुज्झति वा पाओसिएण वा सुपडिजग्गिएण पढंतित्ति न गेण्हंति, वेरत्तियं कारणओ न गिण्हंति न सुज्झइ वा, पाओसिय अड्डरत्तेण वा पढंतित्ति णो गेण्हंति, पाभाइयं कारणओ न गेण्हंति न सुज्झइ वा वेरत्तिएणेव दिवसओ पढंति ॥१३९७-९८॥ इयाणिं पाभाइयकालग्गहणविहिं पत्तेयं भणामि -
5 पाभाइयकालंमि उ संचिक्खे तिन्नि छीयरुन्नाणि । - परवयणे स्वरमाई पावासिय एवमादीणि ॥१३९९॥ व्याख्या-त्वस्या भाष्यकारः स्वयमेव करिष्यति । तत्थ पाभाइयंमि काले गहणविही पट्ठवणविही य, तत्थ गहणविही इमा - 'नवकालवेलसेसे उवग्गहियअट्टया पडिक्कमइ ।
10 न पडिक्कमइ वेगो नववारहए धुवमसज्झाओ ॥२२७॥ (भा०) । - व्याख्या-दिवसओ सज्झायविरहियाण देसादिकहासंभववज्जणट्ठा मेहावीतराण य અધરત્તિ લેવાનું ન હોય અથવા શુદ્ધ આવ્યું ન હોય, અથવા વાઘાઇમાં અધરત્તિની સ્થાપના કરીને સારી રીતે જાગવાપૂર્વક સ્વાધ્યાય કરવો છે માટે અધરત્તિ ગ્રહણ ન કરે. વેરત્તિ કોઈ કારણથી લેવાનું ન હોય અથવા વાઘાઇમાં કે અધરત્તિમાં વેરત્તિની સ્થાપના કરીને સારી રીતે જાગવાપૂર્વક ભણવાનું 15 હોવાથી વેરત્તિ લે નહીં. કારણવશાત્ પાભાઈ લે નહીં અથવા તે શુદ્ધ ન આવે ત્યારે વેરત્તિમાં પાભાઇની સ્થાપના કરીને (= વેરત્તિ કાલગ્રહણ શુદ્ધ આવેલું હોવાથી તેનાદ્વારા જ) દિવસે સ્વાધ્યાય ४३. ॥१३८७-८८॥
અવતરણિકા : હવે પાભાઈકાલને ગ્રહણ કરવાની દરેકે–દરેક વિધિને હું કહું છું રે ગાથાર્થ ઃ ટીકાર્ય પ્રમાણે જાણવો.
20 ટીકાર્થ: આ ગાથાની વ્યાખ્યા ભાષ્યકાર પોતે જ આગળ કરશે. I૧૩૯લા પાભાઈકાલમાં (બે પ્રકારની વિધિ છે –) ગ્રહણવિધિ અને પ્રસ્થાપનવિધિ. તેમાં ગ્રહણવિધિ આ પ્રમાણે જાણવી છે
ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : દિવસે સ્વાધ્યાય વિના સાધુઓ દેશ વિગેરે વિકથા કરે એવું સંભવતિ છે. તે ન થાય તે માટે અને તીવ્ર ક્ષયોપશમવાળા સાધુઓને સ્વાધ્યાયનો વ્યાઘાત ન થાય તે માટે, આમ બધા જ 25 ६२. अशिवादिकारणतः न शुध्यति वा, अर्धरात्रिकं न गृह्णन्ति कारणतो न शुध्यति वा, प्रादोषिकेण वा सुप्रतिजागरितेन पठन्तीति न गृह्णन्ति, वैरात्रिकं कारणतो न गृह्णन्ति न शुध्यति वा, प्रादोषिकार्धरात्रिकाभ्यां वा पठन्तीति न गृह्णन्ति, प्राभातिकं कारणतो न गृह्णन्ति न शुध्यति वा, वैरात्रिकेणैव दिवसे पठन्ति । इदानीं प्राभातिककालग्रहणविधिं प्रत्येकं भणामि-तत्र प्राभातिके काले ग्रहणविधिः प्रस्थापनविधिश्च-तत्र ग्रहणविधिरयं-दिवसे स्वाध्यायविरहितानां देशादिकथासंभववर्जनाय मेधाविनामितरेषां च
30