Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 422
________________ અસક્ઝાયમાં સ્વાધ્યાયના દોષો (નિ. ૧૪૧૫–૧૬) હક ૪૦૯ असज्झाइयमयं न श्रद्दधातीत्यर्थः ॥१४१४॥ इमे य दोसा - उम्मायं च लभेज्जा रोगायंकं व पाउणे दीहं । तित्थयरभासियाओ भस्सइ सो संजमाओ वा ॥१४१५॥ व्याख्या-खित्तादिगो उम्माओ चिरकालिओ रोगो, आसुघाती आयंको, एतेण वा पावेज्जा, धम्माओ वा भंसेज्जा-मिच्छदिट्टी वा भवति, चरित्ताओ वा परिवडइ ॥१४१५॥ इहलोए फलमेयं परलोए फलं न दिति विज्जाओ। ... आसायणा सुयस्स उ कुव्वइ दीहं च संसारं ॥१४१६॥ व्याख्या-सुयणाणायारविवरीयकारी जो सो णाणावरणिज्जं कम्मं बंधति, तदुदया य विज्जाओ कओवयाराओवि फलं न देंति, न सिध्यन्ति इत्यर्थः । विहीए अकरणं परिभवो, एवं सुयासायणा, अविहीए वटुंतो नियमा अट्ठ पगडीओ बंधति, हस्सठितियाओ य दीहठितियाओ करेइ 10 ગણિ’ કે ‘વાચક શબ્દોને સહન કરી શકતો નથી.) મોહથી સ્વાધ્યાય આ પ્રમાણે કે – જીવશરીરથી છૂટા પડેલા અવયવો જો અસઝાયરૂપ કહેવાતા હોય તો આ આખું શરીર જ (લોહી, માંસ વિગેરેથી યુક્ત હોવાથી) અસ્વાધ્યાયરૂપ છે તેથી અસ્વાધ્યાય શું ? અને સ્વાધ્યાય શું ? બધું અસ્વાધ્યાયમય જ છે. એ પ્રમાણે અસ્વાધ્યાય અને સ્વાધ્યાયને જણાવનારા ભગવાનના વચનોને અનુસારે અસ્વાધ્યાયની શ્રદ્ધા કરતો નથી. (૧૪૧૪ll 15 અવતરણિકા : અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરનારને આ દોષો થાય છે ? ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : (દવ સાધુને ગાંડો બનાવવો વિગેરે કરે, તેથી) ગાંડો બનવું વિગેરે ઉન્માદને પામે, અથવા લાંબા કાળ સુધી ચાલે એવો રોગ ઉત્પન્ન થાય, અથવા શીધ્ર મારી નાંખે એવો આતંક (= રોગ વિશેષ) ઉત્પન્ન થાય, અથવા તીર્થંકરભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય એટલે કે મિથ્યાત્વી બને અથવા 20 • 'સંયમમાંથી ભ્રષ્ટ થાય. /૧૪૧૫l ગાથાર્થ ઉપર કહ્યાં તે આલોકસંબંધી ફળો જાણવા. પરલોકમાં વિદ્યાઓ ફળ આપતી નથી. શ્રતની આશાતના દીર્ઘ સંસારને આપે છે. ટીકાર્થ : જે સાધુ શ્રુતજ્ઞાનના આચારોથી વિપરીત કરનારો છે તે જ્ઞાનાવરણીયકર્મને બાંધે છે. અને પરલોકમાં તે કર્મના ઉદયથી સંપૂર્ણ વિધિ સાચવવાદ્વારા આરાધાયેલી મળેલી પણ વિદ્યાઓ (= 25 જ્ઞાન) ફળ આપતી નથી એટલે કે તે વિદ્યાઓ સિદ્ધ થતી નથી (= જ્ઞાન ચડતું નથી.) વિધિથી ન કરવું તે પરિભાવ છે. આવું કરવાથી શ્રુતની આશાતના થાય છે. અવિધિમાં વર્તતો જીવ નિયમા આઠ ७४. अस्वाध्यायिकमयं । इमे च दोषाः-क्षिप्तचित्तादिक उन्मादः चिरकालिको रोगः, आशुघाती आतङ्कः, एतेन वा प्राप्नुयात्, धर्माद्वा भ्रश्येत्-मिथ्यादृष्टिर्वा भवेत्, चारित्राद्वा परिपतेत् । श्रुतज्ञानाचारविपरीतकारी यः स ज्ञानावरणीयं कर्म बध्नाति, तदुदयाच्च विद्याः कृतोपचारा अपि फलं न ददति, विधेरकरणं 30 परिभवः एवं श्रुताशातना, अविधौ वर्तमानो नियमात् अष्ट प्रकृतीर्बध्नाति हुस्वस्थितिकाश्च दीर्घस्थितिकाः करोति

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442