Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 423
________________ ૪૧૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) मैंदाणुभावा य तिव्वाणुभावा करेइ, अप्पपदेसाओ बहुपदेसाओ करेइ । एवंकारी य नियमा दीहं संसारं निवत्तेइ । अहवा नाणायारविराहणाए दंसणविराहणा, णाणदंसणविराहणाहिं नियमा चरणविराहणा, एवं तिण्ह विराहणाए अमोक्खे, अमोक्खे नियमा संसारो, तम्हा असज्झाइए ण सज्झाइव्वमिति गाथार्थः ॥१४१६॥ असज्झाइयनिज्जुत्ती कहिया भे धीरपुरिसपन्नत्ता । संजमतवडगाणं निग्गंथाणं महरिसीणं ॥१४१७॥ असज्झाइयनिज्जुत्तिं जुंजंता चरणकरणमाउत्ता । साहू खवेंति कम्मं अणेगभवसंचियमणंतं ॥१४१८॥ ॥ असल्झाइयनिज्जुत्ती समत्ता ॥ 10 व्याख्या-गाथाद्वयं निगदसिद्धं ॥१४१७-१४१८॥ अस्वाध्यायिकनियुक्तिः समाप्ता इति ॥ કર્મોને બાંધે છે. તેમ જ પૂર્વે બાંધેલા કર્મોની ઓછી સ્થિતિને વધારે છે. મંદરસવાળા કર્મો તીવ્રરસવાળા ४२ छ. सत्यप्रदेशोवा भी पहुं प्रदेशवाणा ४३ जे. अने माj (= स्थिति, २स, वि.७५) કરનારો સાધુ નિયમથી દીર્ઘ સંસાર ઊભો કરે છે. અથવા જ્ઞાનાચારની વિરાધનાથી દર્શનની વિરાધના થાય છે. જ્ઞાન-દર્શનની વિરાધનાથી નિયમ 15 ચારિત્રની વિરાધના થાય છે. આ પ્રમાણે જ્ઞાનાદિત્રિકની વિરાધનાથી મોક્ષ થતો નથી. મોક્ષ ન થવાથી નિયમાં સંસાર ઊભો થાય છે. તેથી અસજઝાયમાં સ્વાધ્યાય કરવો જોઈએ નહીં.'૧૪૧૬ll ગાથાર્થ આ પ્રમાણે મારાવડે) સંયમ–તપથી યુક્ત, મહર્ષિ, નિગ્રંથ એવા તમને ધીરપુરુષો વડે કહેવાયેલી અસ્વાધ્યાયનિયુક્તિ કહેવાઈ. ગાથાર્થ ચરણ—કરણમાં ઉપયોગવાળા સાધુઓ અસ્વાધ્યાયનિયુક્તિ પ્રમાણે પ્રયત્ન કરતા 20 भने माथी मे रायेदा मानतीन पावे छे. ટીકાર્ય બંને ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. ૧૪૧૭–૧૮ આ પ્રમાણે અસ્વાધ્યાયનિયુક્તિ पू थ8. (भाना द्वारा 'असज्झाए सज्झाइयं' पास्यनो अर्थ पू िथयो.) तथा अस्वाध्यायथा विपरीत એવા સ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય ન કરવાના કારણે જે અતિચાર કરાયો ‘તેનું મિચ્છા મિ દુક્કડે એ પ્રમાણે પૂર્વની જેમ જાણી લેવું. 25 ॥इति नियुक्तिक्रमाङ्काद् १२७३ तमादारभ्य १४१८ क्रमाकं यावत् सनियुक्तिहरिभद्रीयवृत्ते गुर्जरानुवादस्य षष्ठतमो विभागः समाप्तः ॥ ७५. मन्दानुभावाश्च तीव्रानुभावाः करोति, अल्पप्रदेशाग्रा बहुप्रदेशाग्राः करोति, एवंकारी च नियमात् दीर्घ संसारं निवर्त्तयति, अथवा ज्ञानाचारविराधनायां दर्शनविराधना ज्ञानदर्शनविराधनयोर्नियमाच्चरणविराधना, एवं त्रयाणां विराधनयाऽमोक्षः, अमोक्षे नियमात् संसारः, तस्मादस्वाध्यायिके न स्वाध्येयमिति ।

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442