Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 421
________________ ૪૦૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) कोई इमेहि अप्पसत्थकारणेहिं असज्झाइए सज्झायं करेज्जा - रागेण व दोसेण वऽसज्झाए जो करेइ सज्झायं । आसायणा व का से? को वा भणिओ अणायारो ? ॥१४१३॥ व्याख्या-रागेण वा दोसेण वा करेज्जा, अहवा दरिसणमोहमोहिओ भणेज्जा-का अमुत्तस्स 5 णाणस्स आसायणा ? को वा तस्स अणायारो ?, नास्तीत्यर्थः ॥१४१३॥ एतेसिं इमा विभासा गणिसद्दमाइमहिओ रागे दोसंमि न सहए सदं । सव्वमसज्झायमर्य एमाई हुंति मोहाओ ॥१४१४॥ व्याख्या-'महितो'त्ति हृष्टस्तुष्टो नन्दितो परेण गणिवायगो वाहरिज्जंतो भवति, तदभिलाषी असज्झाइएवि सज्झायं करेइ, एवं रागे, दोसे किं वा गणी वाहरिज्जति वायगो वा, अहंपि 10 अहिज्जामि जेण एयस्स पडिसवत्तीभूओ भवामि, जम्हा जीवसरीरावयवो असज्झाइयं तम्हा અવતરણિકા : કોઈ સાધુ હવે બતાવતાં અપ્રશસ્ત કારણોને આગળ કરીને અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે છે ગાથાર્થઃ ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : રાગથી કે દ્વેષથી જે સાધુ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાયને કરે છે. (તે ઉન્માદને પામે છે 15 વિગેરે અન્વય આગળ ગા. ૧૪૧૫ સાથે જોડવો.) અથવા દર્શનમોહનીયકર્મથી (= મિથ્યાત્વથી) મોહિત થયેલો બોલે કે – અમૂર્ત એવા જ્ઞાનની (= સે) વળી આશાંતના શું થવાની? અથવા તે જ્ઞાનનો વળી અનાચાર કયો? અર્થાત્ તેનો કોઈ અનાચાર નથી. ૧૪૧૩ , અવતરણિકા : રાગ-દ્વેષ અને મોહથી કેવી રીતે અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે? તે કહે છે કે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 20 ટકાર્ય : રાગથી સ્વાધ્યાય આ પ્રમાણે જાણવો – બીજાવડે ગણિ કે વાચક એવા શબ્દોથી બોલાવાયેલો સાધુ હૃષ્ટતુષ્ટ આનંદિત થાય છે. (આશય એ છે કે સ્વાધ્યાય કરતાં સાધુને લોકો ગણિ”, “વાચક' એવા શબ્દોથી સન્માનિત કરે છે. તેથી હું પણ સ્વાધ્યાય કરીશ તો લોકો મને પણ ‘ગણિ”, “વાચક' એવા શબ્દોથી સન્માનિત કરશે.) એવી ઈચ્છાથી આ સાધુ પણ અસઝાય હોવા છતાં સ્વાધ્યાય કરે છે. દ્વેષથી આ પ્રમાણે – લોકો આને શું ગણિ કે વાચક કહે છે, અરે ! હું પણ 25 ભણું કે જેથી આનો પ્રતિપક્ષીભૂત થાઉં (અર્થાત્ લોકો આને શું ગણિ કે વાચક બોલે, હું પણ ભણી ગણીને તૈયાર થઈ જાઉં. જેથી બે ગણિ હોય તો એનું માન-સન્માન ઘટે. આમ તે સાધુ બીજા સાધુના ७३. कश्चिदेभिरप्रशस्तकारणैरस्वाध्यायिके स्वाध्यायं कुर्यात् । रागेण वा द्वेषेण वा कुर्यात्, अथवा दर्शनमोहमोहितो भणेत्-अमूर्तस्य ज्ञानस्य काऽऽशातना ? को वा तस्यानाचारः ?, एतेषामियं विभाषा परेण गणी वाचको व्याह्रियमाणो वा भवति । अस्वाध्यायिकेऽपि स्वाध्यायं करोति, एवं रागे, द्वेषे किं 30 वा गणी व्याहियते वाचको वा, अहमप्यध्येष्ये येनैतस्य प्रतिसपत्नीभूतो भवामि, यस्मात् जीवशरीरावयवोऽस्वाध्यायिकं तस्माद

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442