Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 415
________________ 5 આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) पट्टवियंमि सिलोगे छीए पडिलेह तिन्नि अन्नत्थ । सोणिय मुत्तपुरीसे घाणालोअं परिहरिज्जा ॥१४०१ ॥ व्याख्या-जंदा पट्टवणाए तिन्नि अज्झयणा समत्ता, तदा उवरिमेगो सिलोगो कड्डियव्वो, तंमि समत्ते पट्टवणं समप्पड़, बितियपादो गयत्थो । 'सोणिय'त्ति अस्य व्याख्या ૪૦૨ 20 ― आलोअंमि चिलमिणी गंधे अन्नत्थ गंतु पकरंति । वाघाइयकालंमी दंडग मरुआ नवरि नत्थि ॥ १४०२ ॥ व्याख्या - जत्थ सज्झायं करेंतेहिं सोणियवच्चिगा दीसंति तत्थ न करेंति सज्झायं, कडगं चिलिमिलि वा अंतरे दातुं करेंति, जत्थ पुण सज्झायं चेव करेन्ताण मुत्तपुरीसकलेवरादीयाण 10 गंधे अण्णंमि वा असुभगंधे आगच्छंते तत्थ सज्झायं न करेंति, अण्णंपि बंधणसेहणादिआलोयं ' ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : સજ્ઝાય પઠાવતી વખતે ત્રણ અધ્યયનો એટલે કે લોગસ્સ = ચતુર્વિંશતિનામનું એક અને દશવૈ. ના પ્રથમ બે એમ ત્રણ અધ્યયનો સમાપ્ત થયા. ત્યાર પછી દશવૈ. ના ત્રીજા અધ્યયનનો એક શ્લોક બોલવો. તે બોલ્યા બાદ પઠાવવાની વિધિ પૂર્ણ થાય છે. ગા. ૧૪૦૧ નો બીજો પાદ (= 15 છી” પડિલેહ તિન્નિ અન્નત્ય) સ્પષ્ટાર્થ જ છે. (તેનો અર્થ આ પ્રમાણે જાણવો કે પઠવવાની ક્રિયા ચાલતી હોય તે દરમિયાન છીંક આવે તો ફરીથી દિશાનું અવલોકન કરીને ફરી પઠાવવાનું શરૂ કરે. આ રીતે ત્રણ વાર કરવું. છતાં છીંક વિગેરેથી ત્રીજી વાર પણ અશુદ્ધ થાય અન્યત્ર = સો હાથ દૂરના સ્થાને જવું.) અવતરણિકા : (ગા. ૧૪૦૧ માં આપેલ) સોળિય... વિગેરે પદોની વ્યાખ્યા ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જ્યાં સ્વાધ્યાય કરતાં સાધુઓ લોહી, વિષ્ટા જુએ ત્યાં સ્વાધ્યાય કરે નહીં. અથવા વચ્ચે સાદડી કે પડદો કરીને સ્વાધ્યાય કરે. જ્યાં સ્વાધ્યાય કરતાં સાધુઓને માત્રુ, વિષ્ટા, મડદુ વિગેરેની ગંધ આવે કે બીજી કોઇ અશુભ ગંધ આવતી હોય તો ત્યાં સ્વાધ્યાય કરે નહીં. તે જ પ્રમાણે જ્યાં કોઇએ કોઇને બાંધી રાખ્યો હોય કે કોઇ કોઈને મારતો હોય વિગેરે જોઇને તેનો ત્યાગ કરે (અર્થાત્ 25 એવા સ્થાનનો ત્યાગ કરે અથવા એવા સ્થાને સ્વાધ્યાય કરે નહીં.) આ બધી વિધિ નિર્વ્યાઘાત કાલ ६७. यदा प्रस्थापने त्रीण्यध्ययनानि समाप्तानि तदोपर्येकः श्लोकः कथयितव्यः तस्मिन् समाप्ते प्रस्थापनं समाप्यते, द्वितीयपादो गतार्थः, यत्र स्वाध्यायं कुर्वद्भिः शोणितवर्चिका दृश्यन्ते तत्र न कुर्वन्ति स्वाध्याय, कटकं चिलिमिलिं वाऽन्तरा दत्त्वा कुर्वन्ति, यत्र पुनः स्वाध्यायमेव कुर्वतां मूत्रपुरीषादि- . कलेवरादिकानां गन्धेऽन्यस्मिन् वा अशुभगन्धे आगच्छति तत्र स्वाध्यायं न कुर्वन्ति, अन्यमपि 30 बन्धनसेधनाद्यालोकं

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442