Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 416
________________ અવિધિમાં આજ્ઞાભંગ વિગેરે દોષો (નિ. ૧૪૦૩–૦૪) * ૪૦૩ परिहरेज्जा, एयं सव्वं निव्वाघाए काले भणियं ॥ वाघाइमकालेऽपि एवं चेव, नवरं गंडगमरुगदिट्टंता ન મયંતિ ॥૪૦॥ एएसामन्नयरेऽसज्झाए जो करेइ सज्झायं । सो आणा अणवत्थं मिच्छत्त विराहणं पावे ॥ १४०३ ॥ વ્યાવ્યા–નિાવસિદ્ધા શ્૪૦રૂા‘અમન્નાડ્યું તુ તુવિદું' નૃત્યાવિમૂદાર થાયાં વરસમુત્થમ-5 स्वाध्यायिकद्वारं सप्रपञ्चं गतं, इदानीमात्मसमुत्थास्वाध्यायिकद्वारावयवार्थप्रतिपादनायाह - आयसमुत्थमसज्झाइयं तु एगविध होइ दुविहं वा । विहं समणाणं दुविहं पुण होइ समणीणं ॥ १४०४॥ व्याख्या - पूर्वार्द्ध कण्ठ्यं, पश्चार्द्धव्याख्या त्वियं- एगविहं समणाणं तच्च व्रणे भवति, હોય (અર્થાત્ પૂર્વેગા. ૧૩૭૦ વિગેરેમાં આપેલ વ્યાઘાત ન હોય) ત્યારે જાણવી. વ્યાઘાતકાલ હોય 10 ત્યારે પણ આ જ પ્રમાણેની વિધિ જાણવી, પરંતુ તે વખતે ગંડગ—મરુકના દૃષ્ટાન્તો કહેવા નહીં. ॥૧૪૦૨૫ ગાથાર્થ : અત્યાર સુધીમાં બતાવેલ પાંચ પ્રકારની અસાયમાંથી કોઇપણ પ્રકારની અસજ્ઝાયમાં જે સાધુ સ્વાધ્યાયને કરે છે તે આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાને પામે છે. 15 ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. (આજ્ઞાભંગ વિગેરે આ પ્રમાણે – તેમાં આજ્ઞાભંગ સ્પષ્ટ જ છે. અનવસ્થા એટલે અસાયમાં સજ્ઝાય કરતાં સાધુને જોઇને બીજો સાધુ પણ સ્વાધ્યાય કરે, તેને જોઇને ત્રીજો પણ કરે આ પ્રમાણે અનવસ્થા ચાલે. મિથ્યાત્વ એટલે પોતે અસાયમાં સજ્ઝાય કરવાથી દેશથી મિથ્યાત્વ પામે અને તેને સ્વાધ્યાય કરતાં જોઇને બીજાને શંકા થાય કે – “શું આ લોકો જે રીતે બોલે છે તે રીતે કરતાં નહીં હોય જેથી આ રીતે સ્વાધ્યાય કરે છે ? તેથી જેમ આ 20 સાધુઓનું આ ખોટું છે તેમ બીજું પણ ખોટું હશે.” એ પ્રમાણે સામેવાળાને મનમાં શંકા ઊભી થાય. પરિણામે ધર્મ ઊપરની શ્રદ્ધા ડગે વિગેરે સમજી લેવું. વિરાધના એટલે અસાયમાં સજ્ઝાય કરવાથી કોઈ મિથ્યાત્વી દેવ સાધુને રોગ ઉત્પન્ન કરે, ગાંડો બનાવી દે વિગેરેરૂપ આત્મવિરાધના થાય. તથા જ્ઞાનોપચારનો = જ્ઞાનાચારનો ઉપઘાત થવાથી સંયમવિરાધના થાય. કહ્યું છે કે – ‘જ્ઞાનોપવારોપયાતાત્ સંયમવિરાધનાં પ્રાપ્નોતિ' રૂતિ વ્યવહારસૂત્રે) ||૧૪૦૩॥ ‘અસન્નાડ્યું....' વિગેરે 25 મૂલદ્વારગાથામાં કહેલ પરસમુર્ત્ય અસ્વાધ્યાયિકદ્વાર સવિસ્તર પૂર્ણ થયું. હવે આત્મસમુત્થ અસ્વાધ્યાયિકદ્વારનું વિસ્તારથી પ્રતિપાદન કરવા માટે કહે છે ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. : ટીકાર્થ : આત્મસમુત્થ—અસ્વાધ્યાયિક એક પ્રકારનું અથવા બે પ્રકારનું છે. તેમાં સાધુઓને એક પ્રકારનું છે અને તે પણ જ્યારે સાધુઓને કોઇ ઘા થયો હોય ત્યારે થાય છે. સાધ્વીજીઓને બે પ્રકારે 30 ६८. परिहरेत्, एतत् सर्वं निर्व्याघाते काले भणितं, व्याघातकालेऽप्येवमेव, नवरं गण्डगमरुकदृष्टान्तौ न મત્તિ ।

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442