Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
________________
आसनी विष (नि. १४००) * ४०१ 'गोसित्ति-उँदितमादिच्चे दिसालोयं करेत्ता पट्ठवेंति, 'दरपट्टविए 'त्ति अद्धपट्ठविए जइ छीतादिणा भग्गं पट्ठवणं अण्णो दिसालोयं करेत्ता तत्थेव पवेति, एवं ततियवाराएवि । दिसावलोयकरणे इमं कारणं -
आइन्न पिसिय महिया पेहित्ता तिन्नि तिन्नि ठाणाइं ।
नववारहए काले हउत्ति पढमाए न पढंति ॥१४००॥ व्याख्या 'आइण्णपिसिय'त्ति आइण्णं पोग्गलं तं कागमादीहिं आणियं होज्जा, महिया वा पडिउमारद्धा, एवमाई एगठाणे ततो वारा उवहए हत्थसयबाहिं अण्णं ठाणं गंतुं पेहंतिपडिलेहेंति, पट्टविंतित्ति वुत्तं भवति, तत्थवि पुवुत्तविहाणेण तिन्नि वारा पट्टवेंति, एवं बितियठाणेवि असुद्धे तओवि हत्थसयं अन्नं ठाणं गंतुं तिन्नि वारा पुवुत्तविहाणेण पट्ठवेंति, जइ सुद्धं तो करेंति सज्झायं, नववारहए खुताइणा णियमा हओ कालो, पढमाए पोरिसीए न करेंति सज्झायमिति 10 गाथार्थः ॥१४००॥ । સાધુઓ સ્વાધ્યાય પઠાવવાની ક્રિયા કરે છે. જો સઝાયપઠાવવાની ક્રિયા અડધી થયા બાદ છીંક વિગેરે દ્વારા પ્રસ્થામન ભંગાય તો, બીજો સાધુ દિશાઓને જોઈને ત્યાં જ પઠાવે છે. તે વખતે પણ છીંક વિગેરે દ્વારા પ્રસ્થાપન ભાંગે તો ત્રીજો સાધુ દિશાઓને જોઇને સજઝાય પઠાવે. ભા.-૨૩૦ અવતરણિકા: દિશાઓ જોવાનું કારણ આ પ્રમાણે જાણવું રે
15 -थार्थ : 21. प्रभावो .
ટીકાર્થ: આકીર્ણ કાગડા વિગેરેવડે લવાયેલું એવું પિશિત પુદગલ માંસ (સઝાય પઠાવવાના સ્થાને) હોય અથવા તે સ્થાને ધુમ્મસ પડવાનું ચાલું થયું હોય, આવા બધા કારણોને લીધે એક સ્થાનમાં જો ત્રણ વાર પ્રસ્થાપન હણાય તો સો હાથની બહાર અન્ય સ્થાને જઈને સજઝાય પઠાવે. ત્યાં પણ પૂર્વે કહેવાયેલ પ્રકારવડે ત્રણ વાર પઠાવે. તે બીજા સ્થાને પણ ત્રણ વાર લેવા છતાં જો અશુદ્ધ આવે 20 તો ત્યાંથી પણ સો હાથ દૂર જઈને અન્ય સ્થાને પૂર્વોક્ત વિધિ પ્રમાણે સઝાય પઠાવે. તે વખતે જો પ્રસ્થાપન શુદ્ધ આવે તો સ્વાધ્યાય કરે. છીંક વિગેરેવડે જો પ્રસ્થાપન નવ વાર લેવા છતાં હણાય તો નિયમથી કાલગ્રહણ હણાયેલું જાણવું. તેથી પ્રથમ પોરિસીએ સ્વાધ્યાય કરે નહીં. ll૧૪૦૦ગા. ६६. उदिते आदित्ये दिगवलोकं कृत्वा प्रस्थापयन्ति, अर्धप्रस्थापिते यदि क्षुतादिना भग्नं प्रस्थापनं अन्यो दिगवलोकं कृत्वा तत्रैव प्रस्थापयति, एवं तृतीयवारायामपि, दिगवलोककरणे इदं पुनः कारणं । आकीर्णं 25 पुद्गलं तत् काकादिभिरानीतं भवेत् महिका वा पतितुमारब्धा, एवमादिभिरेकस्थाने उपहते त्रीन् वारान् हस्तशतात् बहिरन्यस्मिन् स्थाने गत्वा प्रतिलेखयन्ति प्रस्थापयन्ति इत्युक्तं भवति, तत्रापि पूर्वोक्तविधानेन तिस्रो वाराः प्रस्थापयन्ति, एवं द्वितीयस्थानेऽप्यशुद्धे ततोऽपि हस्तशतात्परतोऽन्यस्मिन् स्थाने गत्वा त्रीन् वारान् पूर्वोक्तविधानेन प्रस्थापयन्ति, यदि शुद्ध तर्हि कुर्वन्ति स्वाध्यायं, नववारहते क्षुतादिना नियमात् हतः कालः, प्रथमायां पौरुष्यां न कुर्वन्ति स्वाध्यायं ।
30
Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442