Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 409
________________ ૩૯૬ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) उवओगओ सुपडिजग्गिएण सव्वकालेण पढंति न दोसो, अहवा अड्ढरत्तियवेरतिय गि अहवा अड्ढरत्तियपाभाइयगहिएसु दोण्णि अहवा वेरत्तियपाभाइएसु गहिएसु, जदा एक्को तदा अण्णतरं गेहइ । कालचउक्ककारणा इमे कालचउक्के गहणं उस्सग्गविही चेव, अहवा पाओसिए गहिए उवहए अड्ढरत्तं घेत्तुं सज्झायं करेंति, तंमि वि उवहते वेरतियं घेतुं सज्झायं करेंति । 5 पाभाइओ दिवसट्ठा घेतव्वो चेव, एवं च कालचक्कं दिट्टं, अणुवहए पुण पाओसिए सुपडिग्गिए सव्वराइं पढंति, अड्ढरत्तिएणवि वेरत्तियं पढंति, वेरत्तिएणवि अणुवहरण सुपडिग्गिएण पाभाइयमसुद्धे उद्दिट्टं दिवसओवि पढंति । कालचउक्के अग्गहणकारणा इमे - पाउसियं न गिण्हंति રાત સ્વાધ્યાય કરે તો કોઈ દોષ નથી. અથવા અધત્તિ અને વેત્તિ લેતા બે થાય. અથવા અધરત્તિપાભાઈ લેતા બે થાય. અથવા વેરત્તિ—પાભાઈ લેતા બે થાય. જ્યારે એક કાલગ્રહણ લેવાનું હોય 10 ત્યારે કોઈપણ એક લે. ચાર કાલગ્રહણ લેવાના કારણો આ પ્રમાણે જાણવા કે ઉત્સર્ગમાર્ગથી જ ચાર કાલગ્રહણ લેવાની વિધિ છે. અથવા જો પ્રાદોષિક–વાઘાઈ કાલગ્રહણ લેવા જતા તે હણાયું તો (અધત્તિ સમયે) અધરત્તિ કાલગ્રહણ લઇને સ્વાધ્યાય કરે. અંધરિત્ત હણાય તો વેત્તિ લઇને સ્વાધ્યાય કરે. દિવસે સ્વાધ્યાય કરવા માટે પાભાઈ કાલગ્રહણ તો ગ્રહણ કરે જ. આ પ્રમાણે ચાર કાલગ્રહણ લેવાની વિધિ 15 જાણવી. (બાકી) વાઘાઈકાલ જો શુદ્ધ હોય તો સારી રીતે જાગવાવડે સર્વ રાત્રિ ભણે. અધરત્તિવડે પણ વેરત્તિને ભણે, (અર્થાત્ વાઘાઈ શુદ્ધ આવ્યું નહીં. પછી અધત્તિના સમયે અધત્તિ લીધું. હવે એ જ અધરત્તિવડે શેષ રાત્રિ જાગવાદ્વારા સ્વાધ્યાય કરે તો અધરત્તિ શુદ્ધ આવ્યું હોવાથી અને શેષ રાત્રિ જાગરણ કરલું હોવાથી વેરત્તિના સમયે વેત્તિ લીધા વિના જ સ્વાધ્યાય ચાલુ રાખે તો કોઈ દોષ નથી.) એ જ પ્રમાણે જો વેરત્તિ શુદ્ધ આવ્યું હોય અને ત્યાર પછીના સમયે જાગરણ કરેલું હોય તો 20 પાભાઈ અશુદ્ધ હોવા છતાં પૂર્વે આરંભેલા સૂત્રો દિવસે પણ ભણે. (નવા સૂત્રો આરંભે નહીં, કારણ કે પાભાઈ અશુદ્ધ છે.) ચારે—ચાર કાલગ્રહણો ન લેવા પાછળના કારણો આ પ્રમાણે જાણવા અશિવ વિગેરેના કારણે વાઘાઇકાલ લેવાનું ન હોય અથવા તે શુદ્ધ આવ્યું ન હોય. એ જ પ્રમાણે કોઇ કારણવિશેષથી - ६१. उपयोगतः सुप्रतिजागरितेन सर्वकालेषु पठति न दोष:, अथवा अर्धरात्रिकवैरात्रिकगृहीते द्वौ अथवा 27 अर्धरात्रिकप्राभातिकयोर्गृहीतयोद्वौ, अथवा वैरात्रिकप्राभातिकयोर्गृहीतयोर्द्वी, यदैकस्तदाऽन्यतरं गृह्णाति । कालचतुष्ककारणानीमानि-कालचतुष्कग्रहणं उत्सर्गविधिरेव, अथवा प्रादोषिके गृहीते उपहतेऽर्धरात्रं गृहीत्वा स्वाध्यायं कुर्वन्ति, तस्मिन्नप्युपहते वैरात्रिकं गृहीत्वा स्वाध्यायं कुर्वन्ति । प्राभातिको दिवसार्थं ग्रहीतव्य एव, एवं च कालचतुष्कं दृष्टं, अनुपहते पुनः प्रादोषिके सुप्रतिजागरिते सर्वरात्रिं पठन्ति, अर्धरात्रिकेणापि वैरात्रिके पठन्ति, वैरात्रिकेणाप्यनुपहतेन सुप्रतिजागरितेन प्राभातिकमशुद्धे उद्दिष्टं दिवसतोऽपि पठन्ति । 30 कालचतुष्केऽग्रहणकारणानीमानि - प्रादोषिकं न गृह्णन्ति

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442