________________
૨૭૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) चित्तेइ, एगेण निम्मवियं, एगेण भूमी कया, रायाए तस्स दिलु तुट्ठो, पूइयो य, प्रभाकरो पुच्छिओ भणइ-भूमी कया, न ताव चित्तेमित्ति, राया भणइ-केरिसया भूमी कयत्ति ?, जवणिया अवणीया, इयरं चित्तकम्मं निम्मलयरं दीसइ, राया कुविओ, विन्नविओ-पभा एत्थं संकंतत्ति, तं छाइयं, नवरि कुटुं, तुढेण एवं चेव अच्छउत्ति भणिओ, एवं संमत्तं विसुद्धं कायव्वं, तेनैव 5 योगाः सङ्गृहीता भवन्ति, सम्यग्दृष्टिरिति गतं १२॥ इयाणिं समाहित्ति समाधानं-चित्तसमाधानं तत्थोदाहरणगाहा
णयरं सुदंसणपुरं सुसुणाए सुजस सुव्वए चेव ।
पव्वज्ज सिक्खमादी एगविहारे य फासणया ॥१२९९॥ व्याख्या कथानकादवसेया, तच्चेदम्-सुंदसणपुरे सुसुनागो गाहावई, सुजसा भज्जा, 10 પડદો કરીને બંને જણા પોત-પોતાનું ચિત્ર દોરવા લાગે છે. તેમાં વિમલે ચિત્ર દોરીને પૂર્ણ કર્યું.
જયારે પ્રભાકરે માત્ર ભૂમિને સ્વચ્છ કરવાનું કામ કર્યું. રાજા વિમલના ચિત્રને જોઈને ખુશ થયો અને તેનો પૂજાસત્કાર કર્યો.
પ્રભાકરને પૂછતાં પ્રભાકરે કહ્યું કે મેં હજુ ભૂમિ જ સ્વચ્છ કરી છે પણ ચિત્ર દોર્યું નથી.” રાજાએ પૂછ્યું – “કેવા પ્રકારની ભૂમિ તે તૈયાર કરી છે?” પડદો દૂર કર્યો. વિમલે જે ચિત્ર 15 દોર્યું હતું તેનું પ્રતિબિંબ આ દિવાલ ઉપર પડતા તે વધુ નિર્મલતર ચિત્ર દેખાતું હતું. રાજા (એનું
એ જ ચિત્ર જોઈને) ગુસ્સે થયો. પ્રભાકરે રાજાને જણાવ્યું કે (આ ચિત્ર નથી. પરંતુ) સામે રહેલ ચિત્રની પ્રભા અહીં સંક્રાંત થઈ છે. (રાજાને વિશ્વાસ ન બેઠો તેથી પ્રભાકરની વાત સાચી છે કે નહીં તે જોવા) વિમલનું ચિત્ર ઢાંકી દીધું. ત્યારે ચિત્રને બદલે માત્ર ભિંત જુએ છે. તેથી ખુશ
થયેલ રાજા પ્રભાકરને કહે છે કે “ચિત્ર દોરવાની જરૂર નથી અને એમ જ રહેવા દે” (જેમ 20 પ્રભાકરે દિવાલ ચોખ્ખી કરી) એ જ પ્રમાણે સમ્યક્ત વિશુદ્ધ કરવા યોગ્ય છે. તે વિશુદ્ધસમ્યક્તથી જ યોગો સંગૃહીત થાય છે. “સમ્યગ્દષ્ટિ' દ્વાર પૂર્ણ થયું. ૧૨૯૮
અવતરણિકા : હવે સમાધિ દ્વારા જણાવે છે. સમાધિ એટલે સમાધાન અર્થાત્ ચિત્તનું સ્વાચ્યું. તેમાં ઉદાહરણગાથા છે.
ગાથાર્થ : સુદર્શનપુરનગર – શિશુનાગશ્રેષ્ઠિ – તેની પત્ની સુયશા – પુત્ર સુવ્રત – દીક્ષા 25 – શિક્ષા વિગેરે – એકવિહારની સ્પર્શના.
ટીકાર્થ : વ્યાખ્યા કથાનકથી જાણવી. તે આ પ્રમાણે છે – ३७. चित्रयतः, एकेन निर्मितं, एकेन भूमी कृता, राज्ञा तस्य दृष्टं, तुष्टः पूजितश्च, प्रभाकरः पृष्टो भणति-भूमी कृता, न तावत् चित्रयामीति, राजा भणति-कीदृशी भूमिः कृतेति, यवनिकाऽपनीता,
इतरच्चित्रकर्म निर्मलतरं दृश्यते, राजा कुपितः, विज्ञप्तः-प्रभाऽत्र संक्रान्तेति, तच्छादितं, नवरं कुडयं, 30 तुष्टेनैवमेव तिष्ठत्विति भणितः, एवं सम्यक्त्वं विशुद्ध कर्त्तव्यं । इदानीं समाधिरिति, तत्रोदाहरणगाथा ।
सुदर्शनपुरे शिशुनागः श्रेष्ठी, सुयशास्तस्य भार्या,