________________
३४४ मावश्यनियुजित • मद्रीयवृत्ति • सभापति२ (म01-६) न करेंति, न य भासंति, आइसद्दाओ गमणागमणपडिलेहणसज्झायादि न करेंति, 'मोत्तुं उस्सासउम्मेसे 'त्ति 'मोत्तुं' ति ण पडिसिझंति उस्सासादिया, अशक्यत्वात् जीवितव्याघातकत्वाच्च, शेषाः क्रियाः सर्वा निषिध्यन्ते, एस उस्सग्गपरिहारो, आइण्णं पुण सच्चित्तरए तिण्णि भिण्णवासे तिण्णि पंच सत्त अहोरत्ता, अओ परं सज्झायादि सव्वं न करेंति, अण्णे भणंति-बुब्बुयवरिसे 5 अहोरत्तं, तव्वज्जे दो अहोरत्ता फुसियवरिसे सत्त, अओ परं आउक्कायभाविए सव्वा चेट्ठा निरूंभंतित्ति गाथार्थः ॥२२०॥ कहं ? -
वासत्ताणावरिया निक्कारण ठंति कज्जि जयणाए।
हत्थऽच्छिगुलिसन्ना पोत्तावरिया व भासंति ॥१३३१॥ व्याख्या-निक्कारणे वासाकप्पकंबलीए पाउया निहुया सव्वब्भंतरे चिट्ठति, अवस्सकायव्वे 10 वत्तब्वे वा कज्जे इमा जयणा-हत्थेण भमुहादिअच्छिवियारेण वा अंगुलीए वा सन्नत्ति-इमं
સ્થાન એટલે કાયોત્સર્ગ કરે નહીં, વાતચીત કરે નહીં. “આદિ શબ્દથી જવું-આવવું, પ્રતિલેખન, સ્વાધ્યાય વિગેરે ક્રિયાઓ કરે નહીં. શ્વાસોચ્છવાસ વિગેરેનો નિષેધ નથી, કારણ કે શ્વાસોચ્છવાસ વિગેરેને રોકવા અશક્ય છે અને તેઓનો નિરોધ જીવનનો વિઘાતક છે. તે સિવાયની શેષ સર્વ
ક્રિયાઓનો નિષેધ જાણવો. આ પરિત્યાગ ઉત્સર્ગમાર્ગે જાણવો. 15 माय२५॥ मेटली छ – सयित्त२४ डोय त्यारे १९ महोरात्र, मिन्नमासमi (=पुछुट વિગેરે હોય ત્યારે અનુક્રમે) ત્રણ, પાંચ અને સાત અહોરાત્ર પછી સ્વાધ્યાય વિગેરે બધી ક્રિયા કરે નહીં. કેટલાક આચાર્ય એમ કહે છે કે – બુબુદ્ વર્ષો હોય ત્યારે એક અહોરાત્ર, તવર્ષમાં બે અહોરાત્ર અને ફૂસિતવર્ષામાં સાત અહોરાત્ર પછી બધું અપ્લાયથી ભાવિત થવાથી બધી જ ક્રિયાઓ
અટકાવી દે. ભા.-૨૨૦ કેવી રીતે બધી ચેષ્ટાઓને અટકાવે ? તે કહે છે ? 20 थार्थ : आर्थ प्रभारी वो.
ટીકાર્થઃ જો કોઈ કારણ ન હોય તો મોટા કંબળ જેવી કાંબળીને પહેરીને અંગોપાંગ સંકોચી રાખીને સર્વ અત્યંતર (= ઓરડામાં પણ ઓરડો હોય એવા) ક્ષેત્રમાં રહે. પરંતુ જો અવશ્યકર્તવ્ય કાર્ય આવી પડે અથવા અવશ્ય કાર્ય બોલવું જ પડે એવું હોય ત્યારે આ પ્રમાણે જયણા કરે કે
હાથથી અથવા ભ્રકુટી વિગેરે આંખના વિકારોદ્વારા અથવા આંગળીવડે ઇશારો કરે કે – “આ 25 ९. न कुर्वन्ति न च भाषन्ते, आदिशब्दात् गमनागमनप्रतिलेखनास्वाध्यायादि न कुर्वन्ति, मुक्त्वोच्छ्वासो
न्मेषानिति मुक्त्वेति न प्रतिषिध्यन्ते उच्छ्वासादयः । एष उत्सर्गपरिहारः, आचरणा पुनः सचित्तरजसि त्रीणि भिन्नवर्षे त्रीणि पञ्च सप्त अहोरात्राः, अतः परं स्वाध्यायादि सर्वं न कुर्वन्ति, अन्ये भणन्ति-बुबुदवर्षे अहोरात्रः तद्वर्जे द्वौ अहोरात्रौ बिन्दुवर्षे सप्त, अतः परमप्कायभावितत्वात् सर्वाश्चेष्टा निरुणद्धि । कथं ।
निष्कारणे वर्षाकल्पकम्बलेन प्रावृता निभृताः सर्वाभ्यन्तरे तिष्ठन्ति, अवश्यकर्त्तव्ये अवश्यवक्तव्ये वा 30 कार्ये इयं यतना-हस्तेन भ्रकुट्याद्यक्षिविकारेण वाङ्गुल्या वा संज्ञयन्ति-इदं 4 'बुब्बुयवज्जिए य अहोरत्ता
पंच' – पूर्वमुद्रिते । ★ हत्थत्थंगु. - पूर्वमुद्रिते ।