Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 364
________________ પ્રતિષિદ્ધકાળમાં સ્વાધ્યાયના દોષો (નિ. ૪૦–૪૨) " तेवि वज्जियत्ति गाथार्थः ॥१३३९ ॥ पडिसिद्धकाले करेंतस्स इमे दोसाकामं सुअवओगो तवोवहाणं अणुत्तरं भणियं । पडिसेहियंमि काले तहावि खलु कम्मबंधाय ॥१३४०॥ छलयावसेसएणं पाडिवएसुं छणाणुसज्जंति । महवाउलत्तणेणं असारिआणं च संमाणो ॥१३४१॥ अन्नयरपमायजुयं छलिज्ज अप्पिड्डिओ न उण जुत्तं । अद्धोदहिडि पुण छलिज्ज जयणोवउत्तंपि ॥ १३४२ ॥ अस्या व्याख्या-सरागसंजओ सरागसंजयत्तणओ इंदियविसयादिअन्नयरमपमायजुत्तो हविज्ज विसेसओ महामहेसु, तं पमायजुत्तं पडणीया देवया छलेज्ज । अप्पिड्डिया खित्तादि छलणं करेज्ज, जयणाजुत्तं पुण साहुं जो अप्पिडिओ देवो अद्धोदहीओ ऊणठिईओ सो न सक्केइ छलेडं, 10 એકમ આવે તે ચારે એકમોના દિવસે પણ સ્વાધ્યાય કરવો નહીં. ૫૧૩૩૯॥ અવતરણિકા : પ્રતિષિદ્ધ કરાયેલ કાળમાં સ્વાધ્યાય કરનારને આ પ્રમાણેના દોષો થાય છે * ૩૫૧ 5 ગાથાર્થ : માન્ય છે કે શ્રુતમાં ઉપયોગ અને તપ એ અનુત્તર=ઉત્તમ છે. છતાં પ્રતિષેધ કાળમાં તે ભણવું અને ભણવા માટે તપ ક૨વો તે કર્મબંધ માટે થાય છે. (પૂર્વપક્ષ : મહોત્સવો તો પૂનમ સુધીમાં પ્રાયઃ પૂર્ણ થઇ જાય છે તો તમે વદ એકમને છોડવાનું પૂર્વે શા માટે કહ્યું ?) 15 ગાથાર્થ (સમાધાન : અષાઢી વિગેરે મહોત્સવોમાં ચારે બાજુ ભમતાં ક્રીડાપ્રિય વ્યતંરોદ્વારા સાધુઓને છલનાનો સંભવ છે અને તે છલનાનો અવશેષ એટલે કે તેનો કંઈક અંશ એકમે પણ સંભવિત છે કારણ કે તે એકમ પણ પૂનમને અત્યંત નજીક છે. તેથી તે) છલનાના અવશેષને કારણે મહોત્સવો એકમને પણ અનુસરે છે. (અર્થાત્ તે એકમને દિવસે પણ છલના થવાની સંભાવના હોવાથી તે એકમને પણ મહોત્સવની જેમ ત્યાગવામાં આવે છે. વળી) મહોત્સવમાં વ્યસ્ત હોવાથી 20 જે લોકોને પૂનમે જમાડવાના બાકી રહી ગયા છે, તેવા પૂનમને દિવસે અસારિતોનું = અસન્માનિતોનું સન્માન એકમે સંભવતું હોવાથી એકમનો પણ ત્યાગ કરાય છે. ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : સરાગસંયમી સાધુ સરાગસંયમને કારણે (સામાન્યથી) ઇન્દ્રિયોના વિષયો વિગેરે કોઈ પ્રમાદવાળો થાય છે. અને જ્યારે આવા મહામહોત્સવો ચાલતાં હોય ત્યારે તે સાધુ વિશેષથી 25 આવા પ્રમાદવાળો થાય છે. તે પ્રમાદથી યુક્ત સાધુને શત્રુદેવતા છલના કરે છે. અલ્પઋદ્ધિવાળા દેવો તે સાધુને પાગલ બનાવી દે, લાંબાકાળ સુધી ચાલે એવા રોગો ઉત્પન્ન કરે વિગેરેરૂપ છલના કરે છે. જે સાધુ જયણાયુક્ત છે તેને તે અલ્પઋદ્ધિવાળો દેવ કે જેનું આયુષ્ય અર્ધા સાગરોપમથી १६. ता अपि वर्जिता इति । प्रतिषिद्धकाले कुर्वत इमे दोषाः- सरागसंयतः सरागसंयतत्वादिन्द्रियविषयाद्यन्यतरप्रमादयुक्तो भवेत् स विशेषतो महामहेषु तं प्रमादयुक्तं प्रत्यनीका देवता छलेत् - अल्पर्द्धिका क्षिप्तादिच्छलनां 30 कुर्यात्, यतनायुक्तं पुनः साधुं योऽल्पद्धिको देवोऽर्थोदधित ऊनस्थितिः स न शक्नोति छलयितुं,

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442