________________
કાલગ્રહણની વિધિ (નિ. ૧૩૮૭–૮૮) * ૩૮૯
इक्स्स दोण्ह व संकियंमि कीरइ न कीरती तिन्हं । सगणंमि संकिए परगणं तु गंतुं न पुच्छंति ॥१३८७॥
व्याख्या- जैदि एगेण संदिद्धं दिवं सुयं वा, तो कीरइ सज्झाओ, दोपहवि संदिद्धे कीरति, तिहं विज्जुमादि एगसंदेहे ण कीरइ सज्झाओ, तिण्हं अण्णाण्णसंदेहे कीरइ, सगणंमि संकिए परवयणाओऽसज्झाओ न कीरइ । खेत्तविभागेण तेसिं चेव असज्झाइयसंभवो ॥१३८७॥ 'जं एत्थं णाणत्तं तमहं वोच्छं समासेणं 'ति अस्यार्थः
कालचक्के णाणत्तगं तु पाओसियंमि सव्वेवि । समयं पट्टवयंती सेसेसु समं च विसमं वा ॥ १३८८॥
व्याख्या–एयं सव्वं पाओसियकाले भणियं, इयाणि चउसु कालेसु किंचि सामण्णं किंचि ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : જો એક સાધુને જોયાની કે સાંભળ્યાની શંકા હોય (નિશ્ચય ન હોય) તો સ્વાધ્યાય કરે. એ જ રીતે બે સાધુઓને પણ શંકા હોય તો પણ સ્વાધ્યાય કરે. પરંતુ ત્રણ–ત્રણ સાધુઓને જો વીજળી વિગેરેમાંની એક સરખી શંકા હોય તો સ્વાધ્યાય કરે નહીં. અને જો ત્રણમાંથી એકને વીજળીની, બીજાને ગર્જનાની,-ત્રીજાને છીંક વિગેરેની આ રીતે અન્ય—અન્ય વસ્તુસંબંધી શંકા હોય તો સ્વાધ્યાય કરે. જો આ રીતની શંકા પોતાના ગચ્છમાં હોય તો પરગચ્છના વચનથી અસ્વાધ્યાય ક૨વો નહીં. 15 (આશય એ છે કે જો આવી શંકા પોતાના ગચ્છમાં હોય તો શંકાનું નિવારણ કરવા બીજા ગચ્છને જઈને પૂછવું નહીં, કારણ કે ક્યારેક એવું બને કે ત્યાં કાલગ્રહીને લોહીં વિગેરે ક્યાંય લાગેલું હોય અને તેને કારણે દેવ ત્યાં કાલગ્રહણ લેવા દેતો ન હોય. તેવા સમયે આ ગચ્છમાં આવું કોઈ કારણ ન હોવાથી અસાય ન હોય. તેથી બીજા ગચ્છને પૂછવું નહીં. આ જ વાત સ્પષ્ટ કરતા કહે છે
કે – પોતાના અને બીજાના ગચ્છ વચ્ચે) ક્ષેત્રનો વિભાગ હોવાથી તેઓને જ (= પગરચ્છના 20
-
સાધુઓને જ દેવકૃત) અસ્વાધ્યાયનો સંભવ હોય. (માટે બીજા ગચ્છમાં જઈને પૂછવું નહીં.)
11932911
-
અવતરણિકા : (ગા. ૧૩૮૩માં આપેલ) ‘જે કંઈ અહીં જુદાપણું છે, તેને હું સંક્ષેપથી કહીશ' આ વાક્યની વ્યાખ્યા કરે છે
5
10
ગાથાર્થ : ચારે કાલગ્રહણમાં થોડુંક જુદાપણું છે. સાંજના કાલગ્રહણમાં બધા સાધુઓ એક સાથે 25 સજ્ઝાય પઠાવે. શેષ ત્રણ કાલગ્રહણમાં સાથે અથવા જુદા જુદા સ્વાધ્યાય પઠાવે.
ટીકાર્થ : આ બધી જ વિધિ સાંજના કાલગ્રહણ માટે કહી. હવે ચારે કાલગ્રહણમાં કંઇક સરખું
५४. यद्येकेन संदिग्धं-दृष्टं श्रुतं वा, तर्हि क्रियते स्वाध्यायः, द्वयोरपि संदेहे क्रियते, त्रयाणां विद्युदादिके एका( समान) संदेहे न क्रियते स्वाध्यायः, त्रयाणामन्यान्यसंदेहे क्रियते, स्वगणे शङ्किते परवचनात् अस्वाध्याय न क्रियते, क्षेत्रविभागेन तेषामेवास्वाध्यायिकसंभवः । यदत्र नानात्वं तदहं वक्ष्ये समासेनेति । एतत् सर्वं 30 प्रादोषिककाले भणितं, इदानीं चतुर्ष्वपि कालेषु किञ्चित् सामान्यं किञ्चित्