________________
૩૯૨
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
“तो गिण्हंति, उडुबद्धे चेव अब्भादिसंथडे जइवि एक्कंपि तारं न पिच्छंति तहावि पाभाइयं कालं गेण्हंति, वासाकाले पुण चउरोवि काला अब्भासंथडे तारासु अदीसंतासुवि गेहंति ॥१३९२॥ 'छन्ने निविट्ठोत्ति अस्य व्याख्यां -
ठाणासइ बिंदूसु अ गिण्हं चिट्ठोवि पच्छिमं कालं । पडियरइ बंहिं एक्को एक्को अंतट्ठिओ गिण्हे ॥१३९३॥
व्याख्या - जदिवि वसहिस्स बाहिं कालग्गाहिस्स ठाओ नत्थि ताहे अंतो छण्णे उद्घट्ठिओ गेहति, अह उद्घट्ठियस्सवि अंतो ठाओ नत्थि ताहे छण्णे चेव निविट्टो गिण्हइ, बाहिट्ठिओवि एक्को पडियरइ, वासबिंदुसु पडंतिसु नियमा अंतोठिओ गिण्हइ, तत्थवि उद्घट्ठिओ निसण्णो वा, नवरं पडियरगोवि अंतो ठिओ चेव पडियरइ, एस पाभाइए गच्छुवग्गहट्ठा अववायविही, सेसा काला 10 ઋતુબદ્ધકાળમાં જો વાદળો વિગેરેથી આકાશ ઢંકાયેલું હોય ત્યારે જો એક પણ તારો ન દેખાય તો પણ · સવારનું પાભાઈ કાલગ્રહણ લે. વર્ષાકાળમાં વાદળો વિગેરે હોય ત્યારે તારાઓ ન દેખાય તો પણ ચારે કાલગ્રહણો લે. ॥૧૩૯૨
અવતરણિકા : (ગા. ૧૩૯૨માં આપેલ) ‘ઉપાશ્રયમાં બેઠેલો’ વાક્યની વ્યાખ્યા કરે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : જો ઉપાશ્રયની બહાર કાલગ્રહીને ઊભા રહેવાનું સ્થાન ન હોય તો અંદર ઉપાશ્રયમાં ઊભો—ઊભો કાલનું ગ્રહણ કરે. હવે અંદર ઊભા રહેવાનું સ્થાન ન હોય તો અંદર જ બેઠાબેઠા કાલનું ગ્રહણ કરે. તે વખતે બીજો એક સાધુ બહાર રહીને કાલનું ધ્યાન રાખે. (હવે બહાર બંને સાધુ ઊભા રહીને કાલગ્રહણ લઈ શકે એટલી જગ્યા છે પરંતુ બહાર) વરસાદના છાંટા પડતા હોય તો કાલગ્રહી નિયમથી અંદર આવીને જ કાલગ્રહણ લે. તે પણ અંદર જગ્યા હોય તો ઊભા ઊભા, 20 જગ્યા ન હોય તો બેઠાબેઠા લે. તે સમયે પ્રતિચારક = કાલનું ધ્યાન રાખનાર બીજો સાધુ પણ અંદર આવીને ઊભા—ઊભા જ કાલનું ધ્યાન રાખે. ગચ્છના ઉપકાર માટે પાભાઈકાલગ્રહણ માટેની આ અપવાદવિધ કહી.
5
15
(આશય એ છે કે પાભાઈકાલગ્રહણ ન લેવાય તો દિવસના પહેલા છેલ્લા પ્રહરમાં સ્વાધ્યાય થઈ શકે નહીં તેથી સ્વાધ્યાયની હાનિ થાય. માટે માત્ર પાભાઈ માટે સ્થાન ન હોય તો અંદર આવે, 25 બેઠાબેઠા ગ્રહણ કરે વિગેરે અપવાદવિધિ બતાવી.) શેષ કાલગ્રહણો માટે જો બહાર સ્થાન ન હોય
५७. तदा गृह्णीयात्, ऋतुबद्धे एव अभ्राद्याच्छादिते यद्यपि एकामपि तारिकां न पश्यन्ति तथापि प्राभातिकं hi गृह्णन्ति, वर्षाकाले पुनश्चत्वारोऽपि काला अभ्राच्छादिते तारास्वदृश्यमानास्वपि गृह्णन्ति । छन्ने निविष्ट इति - यद्यपि वसतेर्बहिः कालग्राहिणः स्थानं नास्ति तदाऽन्तश्छन्ने ऊर्ध्वस्थितो गृह्णाति, अथोर्ध्वस्थितस्याप्यन्तः स्थानं नास्ति तदा छन्ने एव निविष्टो गृह्णाति, बहिः स्थितोऽप्येकः प्रतिचरति, वर्षाबिन्दुषु पतत्सु नियमादन्तः 30 स्थितो गृह्णाति, तत्राप्यूर्ध्वस्थितो निषण्णो वा, नवरं प्रतिचरकोऽपि अन्तःस्थित एव प्रतिचरति, एष प्राभाति
गच्छोपग्रहार्थायापवादविधि:, शेषाः कालाः