Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 404
________________ असग्रहानी विधि (नि. १३८१-८२ ) * ३८१ र्विसेसो- कणगो सहरेहो पगासविरहिओ य, उक्का महंतरेहा पकासकारिणी य, अहवा "रेहाविरहिओवि फुलिंगो पभासकरो उक्का चेव ॥१३९०॥ 'वासासु तिण्णि दिसा' अस्य व्याख्या - वासासु य तिनि दिसा हवंति पाभाइयंमि कालंमि । सेसेसु तीसु चउरो उडुंमि चउरो चउदिसिंपि ॥१३९१॥ व्याख्या - जत्थ ठिओ वासकाले तिन्निवि दिसा पेक्खड़ तत्थ ठिओ पाभाइयं कालं गेहड़, सेसेसु तिसुवि कालेसु वासासु जत्थ ठिओ चउरोवि दिसाभागे पेच्छइ तत्थ ठिओ गेह ॥१३९१॥ 'उडुबुद्धे तारगा तिन्नि त्ति अस्य व्याख्या छे — 5 . तिसु तिन्नि तारगाओ उडुंमि पाभातिए अदिट्ठेऽवि । वासासु [य] तारगाओ चउरो छन्ने निविट्ठोऽवि ॥१३९२ ॥ ― व्याख्या-तिसु कालेसु पाओसिए अड्डरत्तिए वेरत्तिए, जति तिन्नि ताराओ जहणणेण पेच्छंति કણગમાં ભેદ આ પ્રમાણે જાણવો કે કણગ પાતળી રેખાવાળો અને પ્રકાશવિનાનો જ્યોતિષ્પિડ છે જ્યારે ઉલ્કા મોટી રેખાવાળી અને પ્રકાશવાળી છે. (આ બંને આકાશમાંથી ખરતા તારા છે.) અથવા રેખા વિનાનો = લીસોટા વિનાનો પણ તણખા ઝરતો, પ્રકાશને કરનારો જ્યોતિપિંડ ઉલ્કા 15 भावो ॥१३८०|| 10 અવતરણિકા : (ગા. ૧૩૮૯માં આપેલ) ‘વર્ષાકાળમાં ત્રણ દિશા’ વાક્યની વ્યાખ્યા કરે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : વર્ષાકાળમાં જ્યાં ઊભા રહીને ત્રણ દિશા દેખાતી હોય ત્યાં રહીને તે સાધુ પ્રાભાતિક કાલગ્રહણ લે છે. શેષ ત્રણ કાલગ્રહણો વર્ષાકાળમાં જ્યાં રહીને ચારે દિશાભાગો દેખાય ત્યાં રહીને 20 ४२.. ( उडुमि चउरो... नो अर्थ - ऋतुजद्ध (शेष) अणमां यारे अवग्रहए। यारे हिशा जाय त्यां सेवाय.) ।। १३८१ ॥ અવતરણિકા : (ગા. ૧૩૮૯માં આપેલ) ‘ઋતુબદ્ધકાળમાં ત્રણ તારાઓ' વાક્યની વ્યાખ્યા કરે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય : સાંજનું, અર્ધરાત્રિનું અને વહેલી સવારનું=વેરત્તિનું—આ ત્રણે કાલગ્રહણો ઋતુબદ્ધકાળમાં લેવાના હોય ત્યારે આકાશમાં જો જઘન્યથી ત્રણ તારાઓ દેખાય તો કાલગ્રહણ લે. અને એ જ ५६. विशेष:- कनकः श्लक्ष्णरेखः प्रकाशविरहितश्च, उल्का महद्रेखा प्रकाशकारिणी च, अथवा रेखाविरहितोऽपि स्फुलिङ्गः प्रकाशकर उल्कैव । वर्षासु तिस्रो दिशः यत्र स्थितो वर्षारात्रकाले तिस्रोऽपि दिशः प्रेक्षते तत्र स्थितः प्राभातिकं कालं गृह्णाति, शेषेषु त्रिष्वपि कालेषु वर्षासु यत्र स्थितश्चतुरो दिग्विभागान् 30 प्रेक्षते तत्र स्थितो गृह्णाति । ऋतुबद्धे तारकास्तिस्त्र इति । त्रिषु कालेषु प्रादोषिके अर्धरात्रिके वैरात्रिके यदि तिस्त्रस्तारका जघन्येन प्रेक्षेत 25

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442