Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 384
________________ 10 भृतना व विशेरेथी अस. थाय न (नि. १७६२-६३) * 3७१ पैरवयणभणिया पुप्फाई पडिसेहियव्वा ते असज्झाइयं न भवंति, जम्हा सारीरमसज्झाइयं चउन्विहं-सोणियं मंसं चम्मं अट्ठियं च तओ तेसु सज्झाओ न वज्जणिज्जो इति गाथार्थः ॥१३६१॥ एसो उ असज्झाओ तव्वज्जिउझाउ तत्थिमा मेरा। कालपडिलेहणाए गंडगमरुएहिं दिटुंतो ॥१३६२॥ व्याख्या-एसो संजमघाताइओ पंचविहो असज्झाओ भणिओ, तेहिं चेव पंचहिं वज्जिओ 5 सज्झाओ भवति, 'तत्थ 'त्ति तंमि सज्झायकाले 'इमा' वक्ष्यमाणा 'मेर 'त्ति सामाचारी-पडिक्कमित्तु जाव वेला न भवति ताव कालपडिलेहणाए कयाए गहणकाले पत्ते गंडगदिलुतो भविस्सइ, गहिए सुद्धे काले पट्ठवणवेलाए मरुयगदिटुंतो भविस्सतित्ति गाथार्थः ॥१३६२॥ स्याबुद्धिः - किमर्थं कालग्रहणम् ?, अत्रोच्यते___ • पंचविहअसज्झायस्स जाणणट्ठाय पेहए कालं । चरिमा चउभागवसेसियाइ भूमि तओ पेहे ॥१३६३॥ व्याख्या-पंचविधः संयमघातादिको योऽस्वाध्यायः तत्परिज्ञानार्थं प्रेक्षते ( कालं) कालवेलां, સો હાથથી બહાર નીકળે નહીં ત્યાં સુધી અસઝાય થાય છે. શેષ કે જે શિષ્યના વચનમાં કહ્યાં તે પુષ્પ વિગેરેનો નિષેધ જાણવો અર્થાત્ પુષ્પ–વસ્ત્ર વિગેરે કંઈ પડે તો તેટલા માત્રથી અસઝાય थती नथी, ॥२४॥ 3 ॥२४ असआय या२ अरे. छे - मोडी, मांस, याम3अने si. 15 તેથી પુષ્પ વિગેરે હોય ત્યારે સ્વાધ્યાય છોડવાની જરૂર નથી. ૧૩૬૧ .. थार्थ : 2ीर्थ प्रमाण वो. 1 ટીકાર્ય : આ સંયમઘાત વિગેરે પાંચ પ્રકારનો અસ્વાધ્યાય કહ્યો. આ પાંચ ન હોય ત્યારે સ્વાધ્યાયકાળ જાણવો. તે સ્વાધ્યાયકાળમાં આગળ કહેવાતી સામાચારી જાણવી. તે આ પ્રમાણે– | (ષડાવશ્યકરૂપ) પ્રતિક્રમણ કરીને જયાં સુધી કાલગ્રહણનો સમય ન થાય તે પહેલાં કાલનું પ્રતિલેખન 20 કરે, કાલનું પ્રતિલેખન કર્યા બાદ જ્યારે કાલગ્રહણનો સમય પ્રાપ્ત થાય ત્યારે ગંડગદષ્ટાન્ત થશે. શુદ્ધકાલનું ગ્રહણ કર્યા પછી પ્રસ્થાપનસમયે બ્રાહ્મણનું દષ્ટાન્ત થશે. */૧૩૬રા. सवत : शंst : आसन ! २॥ भाटे ४२वानु ? समाधान - ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થઃ સંયમઘાતક વિગેરે પાંચ પ્રકારનો જે અસ્વાધ્યાય છે, તે જાણવા માટે સાધુ કાલ 25 જુએ એટલે કે કાલનું નિરૂપણ કરે અર્થાત્ કાલનું ગ્રહણ કરે. આથી કાલનું ગ્રહણ કરવાનું છે, ३६. परवचनभणिताः पुष्पादयः प्रतिषेद्धव्यास्ते-अस्वाध्यायिकं न भवंति, यस्मात् शरीरमस्वाध्यायिक चतुर्विधं-शोणितं मांसं चर्म अस्थि च, ततस्तेषु स्वाध्यायो न वर्जनीयः ॥ एतत् संयमघातादिकं पञ्चविधमस्वाध्यायिकं भणितं, तैरेव पञ्चभिर्वर्जितः स्वाध्यायो भवति, तत्रेति तस्मिन् स्वाध्यायकाले इयं-वक्ष्यमाणा मेरेति-सामाचारी-प्रतिक्रम्य यावद्वेला न भवति तावत् कालप्रतिलेखनायां कृतायां 30 'ग्रहणकाले प्राप्ते गण्डकदृष्टान्तो भविष्यति, गृहीते शुद्धे च काले प्रस्थापनवेलायां मरुकदृष्टान्तो भविष्यतीति,

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442