Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 388
________________ દૈવસિક અતિચારોના ચિંતનની વિધિ (નિ. ૧૩૬૮-૬૯) * ૩૭૫ करेमि भंते ! सामाइयमिति सुत्तं करेंति, पच्छा जाहे गुरू सामाइयं करेत्ता वोसिरामित्ति भणित्ता ठिया उस्सग्गं, ताहे पुव्वठिया देवसियाइयारं चिंतंति, अन्ने भांति - जाहे गुरूसामाइयं करेंति ताहे वयावितं सामाइयं करेंति, सेसं कंठं ॥ १३६७॥ जो हुज्ज उ असमत्थो बालो वुड्डो गिलाण परितंतो । सो विकाइ विरहिओ अच्छिज्जा निज्जरापेही ॥१३६८ ॥ 5 व्याख्या - परिस्संतो- पाहुणगादि सोवि सज्झायझाणपरो अच्छति, जाहे गुरू ठंति ताहे वि बालादिया ठायंति ॥१३६८ ॥ एएण विहिणा आवासगं तु काउं जिणोवइद्वं गुरूवएसेणं । तिणि थुई पडिलेहा कालस्स इमा विही तत्थ ॥ १३६९॥ પાછળથી જ્યારે ગુરુ આવે અને તેઓ સામાયિકસૂત્ર બોલીને ‘વોસિરામિ’ કહી કાયોત્સર્ગમાં ઊભા 10 રહે ત્યારે કાયોત્સર્ગમાં જ રહેલા બધા સાધુઓ દૈવસિકઅતિચાર વિચારવાનું ચાલુ કરે છે. અહીં કેટલાક આચાર્યો કહે છે કે – “સાધુઓ પ્રથમ સૂત્રાર્થના સ્મરણ માટે કાયોત્સર્ગમાં રહે પછી જ્યારે ગુરુ આવીને સામાયિસૂત્ર બોલે ત્યારે પૂર્વે કાયોત્સર્ગમાં રહેલા સાધુઓ પણ (મનમાં જ) સામાયિકસૂત્ર બોલે અને પછી દૈવસિકઅતિચારો ચિંતવે. શેષ અર્થ સ્પષ્ટ જ છે. I૧૩૬૭ના (હવે આ ગાથામાં ઊભા રહીને કાયોત્સર્ગ કરવાનું જે કહ્યું તેમાં અપવાદ જણાવે છે ♦) ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 15 ટીકાર્થ : (જે સાધુ ગુરુ આવે તે પહેલાં લાંબા કાળ સુધી કાયોત્સર્ગ કરવામાં અસમર્થ છે. જેમ કે, કોઈ બાળક હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ ગ્લાન હોય.) અહીં પરિશ્રાંત તરીકે (વિહાર કરીને આવેલા હોવાથી થાકેલા) પ્રાપૂર્ણક વિગેરે સાધુઓ લેવા. આવો જે કોઈ સાધુ હોય તે પણ (વિકથા વિગેરેથી રહિત થયેલો નિર્જરાનો અપેક્ષી) સ્વાધ્યાયધ્યાનમાં તત્પર રહે. (અર્થાત્ ઊભા 20 રહેવામાં અસમર્થ સાધુઓ પ્રતિક્રમણભૂમિમાં આવીને બેઠાબેઠા કાયોત્સર્ગ કરે. પરંતુ બેઠાબેઠા પણ જો કાયોત્સર્ગમાં લાંબા કાળ સુધી ન રહી શકે તો કાયોત્સર્ગ વિના સ્વાધ્યાયધ્યાનમાં મગ્ન રહે પણ પ્રતિક્રમણભૂમિમાં આવીને વાતોચીતો કરે નહીં.) પછી જ્યારે ગુરુ માંડલીમાં આવીને કાયોત્સર્ગ કરે ત્યારે તે બાળ વિગેરે પણ (ઊભા થઇને) કાયોત્સર્ગ કરે. ॥૧૩૬૮॥ આ પ્રમાણેની વિધિથી (પ્રતિક્રમણ કરીને... એમ આગળ સાથે અન્વય જોડવો.) ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ४०. करोमि भदन्त ! सामायिकमिति सूत्रं कर्षयन्ति, पश्चाद्यदा गुरवः सामायिकं कृष्ट्वा व्युत्सृजामीति भणिता स्थिता उत्सर्गे तदा पूर्वस्थिता दैवासिकातिचारं चिन्तयन्ति, अन्ये भणन्ति - यदा गुरवः सामायिकं कुर्वन्ति तदा पूर्वं स्थिता अपि तत् सामायिकं कुर्वन्ति शेषं कण्ठ्यम् । परिश्रान्तः - प्राघूर्णकादिः सोऽपि स्वाध्यायध्यानपरस्तिष्ठति, यदा गुरवस्तिष्ठन्ति तदा तेऽपि बालाद्यास्तिष्ठन्ति । एतेन विधिना 25 30

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442