Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 394
________________ आसन समयनी तुसना (नि. १३७७-७८) 3८१ गाथार्थः ॥१३७६॥ ते य तं वेलं पडियरंता इमेरिसं कालं तुलेंति कालो संझा य तहा दोवि समप्पंति जह समं चेव। तह तं तुलेंति कालं चरिमं च दिसं असञ्झाए ॥१३७७॥ व्याख्या-संझाए धरतीए कालग्गहणमाढत्तं तं कालग्गहणं सझाए य ज सेसं एते दोवि समं जहा समप्पंति तहा तं कालवेलं तुलेंति, अहवा तिसु उत्तरादियासु ससंझं गिण्हंति, 'चरिमंति 5 अंवराए अवगयसंझाएवि गेहंति तहावि न दोसोत्ति गाथार्थः ॥१३७७॥ सो कालग्गाही वेलं तुलेत्ता कालभूमीओ संदिसावणनिमित्तं गुरुपायमूलं गच्छति । तत्थेमा विही आउत्तपुव्वभणियं अणपुच्छा खलियपडियवाघाओ। भासंत मूढसंकिय इंदियविसए तु अमणुण्णे ॥१३७८॥ व्याख्या - जहा निग्गच्छमाणो आउत्तो निग्गतो तहा पविसंतोवि आउत्तो पविसति, 10 पुव्वनिग्गओ चेव जइ अणापुच्छाए कालं गेहति, पविसंतोवि जइ खलइ पडइ वा एत्थवि प्रति॥२५=AL १२नारी होय छे. ॥१३७६॥ અવતણિકા તે બંને જણા કાલગ્રહણના સમયનું પડિલેહણ કરતા આવા પ્રકારના કાલની तुलना ४३. छे . थार्थ : दार्थ प्रभावो . - ટીકાર્થ : સંધ્યાની હાજરીમાં કાલગ્રહણ શરૂ કર્યું. હવે તે કાલગ્રહણ અને સંધ્યાનો શેષ જે સમય બાકી છે તે બંને જે રીતે એક સાથે પૂર્ણ થાય તે રીતે તે કાલવેલાને તોલે (અર્થાત્ તે રીતે કાલગ્રહણ લેવાનું શરૂ કરે.) અથવા પશ્ચિમ સિવાયની ઉત્તર વિગેરે ત્રણ દિશામાં જ્યારે સંધ્યા હોય ત્યારે કાલને ગ્રહણ કરવાની શરૂઆત કરે. (એમ ગ્રહણ કરતા-કરતા છેલ્લે) • - पश्चिमाहशाम संध्या नाश पाभव छतi सनु अडए रे तो ओ होष नथी. ॥१३७७॥ 20 અવતરણિકા : તે કાલગ્રહી સમયની તુલના કરીને સંદિરાવણનિમિત્તે કાલભૂમિથી ગુરુ પાસે જાય છે. તેમાં આ પ્રમાણેની વિધિ જાણવી છે थार्थ : अर्थ प्रभारी वो. ટીકાર્થ જેમ નીકળતી વેળાએ ઉપયોગપૂર્વક નીકળ્યો હતો તે જ રીતે ઉપાશ્રયમાં પ્રવેશતી વેળાએ પણ ઉપયોગપૂર્વક પ્રવેશ કરે છે. પૂર્વે જ્યારે નીકળ્યા હતા ત્યારે ગુરુને પૂછ્યા વિના 25 ४६. तौ च तां वेलां प्रतिचरन्तौ ईदृशं कालं तोलयतः, सन्ध्यायां विद्यमानायां कालग्रहणमादृतं, तत् कालग्रहणं सन्ध्यायाश्च यत् शेषं एते द्वे अपि समं यथा समाप्नुतस्तथा तां कालवेला तोलयन्ति, अथवोत्तरादिषु तिसृषु ससन्ध्यां गृह्णन्ति चरमामिति अपरस्यामपगतसन्ध्यायामपि गृह्णन्ति, न दोष इति । स कालग्राही वेलां तोलयित्वा कालभूमिसंदिशननिमित्तं गुरुपादमूले गच्छति, तत्रायं विधिः यथा निर्गच्छन्नायुक्तो निर्गतस्तथा प्रविशन्नपि 'आयुक्तः प्रविशति, पूर्वनिर्गत एव यद्यनापृच्छ्य कालं गृह्णाति प्रविशन्नपि यदि स्खलति पतति वात्रापि 30 15

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442