Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 390
________________ 10 વ્યાઘાતમાં કાલગ્રહણ સંબંધી વિધિ (નિ. ૧૩૭૧–૦૨) % ૩૭૭ वाघाए तइओ सिं दिज्जइ तस्सेव ते निवेएंति । इयरे पुच्छंति दुवे जोगं कालस्स घेच्छामो ॥१३७१॥ ___व्याख्या-तमि वाघातिमे दोण्णि जे कालपडियरगा ते निगच्छंति, तेसिं ततिओ उवज्झायादि दिज्जइ, ते कालग्गाहिणो आपुच्छण संदिसावण कालपवेयणं च सव्वं तस्सेव करेंति, एत्थ गंडगदिलुतो न भवइ, इयरे उवउत्ता चिठंति, सुद्धे काले तत्थेव उवज्झायस्स पवेएंति । ताहे 5 दंडधरो बाहिं कालपडिचरगो चिइ, इयरे दुयगावि अंतो पविसंति, ताहे उवज्झायस्स समीवे सव्वे जुगवं पट्टवेंति, पच्छा एगो नीति दंडधरो अतीति, तेण पट्ठविए सज्झायं करेंति, ॥१३७१॥ 'निव्वाघाए' पच्छद्धं अस्यार्थः - __ आपुच्छण किइकम्मे आवासिय खलियपडिय वाघाते । 'इंदिय दिसा य तारा वासमसज्झाइयं चेव ॥१३७२॥ थार्थ : टीई प्रभाए. वो. ટીકાર્ય : આવા પ્રકારનો વ્યાઘાત હોય ત્યારે બે સાધુઓ કે જેઓ કાલનું ગ્રહણ કરનારા છે તેઓ ઘંઘશાળામાંથી બહાર નીકળે છે. તે વખતે તેમની સાથે ત્રીજા તરીકે ઉપાધ્યાય વિગેરે આપવામાં આવે છે. તે કાલગ્રહણ લેનારા સાધુઓ (આગળ ગા.- ૧૩૭૨ વિગેરેમાં કહેલ) આપૃચ્છા, સંદિસાવવું અને કાલનું નિવેદન કરવું વિગેરે બધું ઉપાધ્યાય પાસે જે કરે છે. અહીં 15 ગંડગદષ્ટાન્ત સંભવતું નથી. તે સમયે બીજા સાધુઓ ઉપયુક્ત થઈને રહે છે. કાલ શુદ્ધ હોય તો બધા સાધુઓ ત્યાં જ ઉપાધ્યાયને પ્રવેદન કરે છે. તે સમયે દાંડીધર ઘંઘશાળાની બહાર કાલનું પડિલેહણ કરવા ઊભો રહે. કાલગ્રહી અને ઉપાધ્યાય બંને અંદર પ્રવેશ કરે. ત્યારે ઉપાધ્યાય પાસે બધા એક સાથે પ્રસ્થાપન કરે. પછી એક સાધુ બહાર આવે અને દાંડીધર અંદર જાય. તે સ્વાધ્યાયનું પ્રસ્થાપન કરે ત્યાર પછી બધા સ્વાધ્યાય કરે. (આ સંપૂર્ણ વિધિ વિસ્તારથી આગળ 20 डेशे..) (पश्चाधनी अर्थ - इयरे = इतरस्मिन् = निव्याघात डोय. त्यारे ले ४५॥ गुरुने पूछे समे "सना गने = व्यापारने ४५ो ? अर्थात् सो समय यो छ मे मे ?") ॥१३७१॥ અવતરણિકા: જો કોઈપણ જાતનો વ્યાઘાત ન હોય તો (ગા. ૧૩૭૧ માં આપેલ) પશ્ચાઈની . व्याच्या प्रभावी . ___25 __थार्थ : टी.आई. प्रभा वो. ४२. तस्मिन् व्याघातवति द्वौ यौ कालप्रतिचारकौ तौ निर्गच्छतः, तयोस्तृतीय उपाध्यायादिर्दीयते, तौ कालग्राहिणौ आपृच्छासंदिशनकालप्रवेदनानि सर्वं तस्मै एव करुतः, अत्र गण्डगदृष्टान्तो न भवति, इतरे उपयुक्तास्तिष्ठन्ति, शुद्धे काले तत्रैवोपाध्यायाय प्रवेदयतः, तदा दण्डधरो बहिः कालं प्रतिचरन् तिष्ठति, इतरौ द्वावपि अन्तः प्रविशतः, तदोपाध्यायस्य समीपे सर्वे युगपत् प्रस्थापयन्ति, पश्चादेको निर्गच्छति 30 • दण्डधर आगच्छति, तेन प्रस्थापिते स्वाध्यायं कुर्वन्ति । 'निर्व्याघाते' पश्चा),

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442