Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 383
________________ 390 * खावश्यडनियुक्ति हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - ६) व तिणिदिणा उघाडणकाउस्सग्गं करेत्ता असढभावा सज्झायं करेंति । 'सारीरगाम' पच्छद्धं, इमा विभासा 'सारीरं त्ति मयस्स सरीरं जाव डहरग्गामे ण निम्फिडियं ताव सज्झायं ण करेंति, अह नगरे महंते वा गामे तत्थ वाडगसाहीउ जाव न निप्फेडियं ताव सज्झायं परिहरंति, मा लोगो निद्दुक्खत्ति उड्डाहं करेज्जा ॥ तथा चाह भाष्यकारः डहरगगाममए न करेंति जा ण नीणियं होइ । पुरगामे व महंते वाडगसाही परिहरति ॥ २२६ ॥ ( भा० ) उक्तार्थेयं ॥२२६॥ चोदक आह- साहुवसहिसमीवेण मयस्स सरीरस्स निज्जमाणस्स जइ पुप्फवत्थादि किंचि पडियं तंपि असज्झाइयं ? आचार्य आहनिज्जंतं मुत्तूणं परवयणे पुप्फमाइपडिसेहो । जम्हा चउप्पगारं सारीरमओ न वज्जंति ॥ १३६१ ॥ व्याख्या -मयसरीरं उभओ वसहीए हत्थसतब्धंतरं जाव निज्जइ ताव तं असज्झाइयं, सेसा જો શોધવા છતાં કોઈ હાડકાં દેખાય નહીં તો ત્રણ દિવસ સુધી રોજ ઉડ્ડાવણાર્થનો કાયોત્સર્ગ કરીને અસઢભાવાવાળા તે સાધુઓ સ્વાધ્યાય કરે. (गा. १३५८ मा आपेस) 'सारीरगाम...' पश्चार्धनी व्याख्या - तेमां 'शारीरं ' खेटले मृतउनु 15 શરીર. જો નાનું ગામ હોય તો જ્યાં સુધી ગામમાંથી બહાર નીકળે નહીં ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં. જો તે નગર હોય અથવા મોટું ગામ હોય તો જ્યાં સુધી તે પોળમાંથી કે શેરીમાંથી બહાર નીકળે નહીં ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં, કે જેથી લોકો ‘આ સાધુઓ નિર્દુઃખી છે' એ પ્રમાણે પ્રવચનહીલના કરે નહીં. ||૧૩૬૦૫ 5 10 અવતરણિકા : આ જ વાતને ભાષ્યકાર કહે છે 20 ગાથાર્થ : નાના ગામમાં મૃત્યુ પામે તો જ્યાં સુધી બહાર નીકળે નહીં ત્યાં સુધી સ્વાધ્યાય કરે નહીં. અથવા નગર કે મોટું ગામ હોય તો પોળ–શેરીનો ત્યાગ કરવો. (ભાવાર્થ પૂર્વે કહેવાઈ गयो छे.) टीडार्थ : खा गाथानो अर्थ पूर्वे म्हेवार्ड गयो छे. ॥ - २२६ ॥ શંકા : સાધુવસતિની બાજુમાંથી જ્યારે મૃતકનું શરીર લઈ જવાતું હોય તે સમયે જો પુષ્પ– 25 વસ્ત્ર વિગેરે કંઇક ત્યાં પડે તો અસાય થાય કે નહીં ? તેનું સમાધાન આચાર્ય આપે છે → ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : વસતિની બંને બાજુથી સોહાથની અંદરથી મૃતક લઈ જવાતો હોય તો જ્યાં સુધી ३५. वा त्रीन् दिवसान् उद्घाटनकार्योत्सर्गं कृत्वाऽशठभावा: स्वाध्यायं कुर्वन्ति । शारीरग्राम पश्चार्धं, इयं विभाषा - शरीरमिति मृतस्य शरीरं यावल्लघुग्रामे न निष्काशितं तावत् स्वाध्यायं न कुर्वन्ति, अथ नगरे 30 महति वा ग्रामे तत्र वाटकात् शाखाया वा यावन्न निष्काशितं तावत् स्वाध्यायं परिहरन्ति मा लोको निर्दुःखा इत्यपभ्राजनां कुर्यात् । साधुवसतेः समीपे मृतकशरीरस्य नीयमानस्य यदि पुष्पवस्त्रादि किञ्चित्पतेत् तमप्यस्वाध्यायिकं ? मृतकशरीरं वसतेरुभयतः हस्तशताभ्यन्तरं यावन्नीयते तावत्तदस्वाध्यायिकं, शेषाः w

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442