Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 381
________________ 3६८ * आवश्यनियुक्ति • रिमद्रीयवृत्ति • समाषांतर ((01-६) दंते दिट्ठि विगिंचण सेसट्ठी बारसेव वासाइं। झामिय वूढे सीआण पाणरुद्दे य मायहरे ॥१३५८॥ व्याख्या-जैइ दंतो पडिओ सो पयत्तओ गवेसियव्वो, जइ दिवो तो हत्थसया उपरि विगिंचियव्वो अह न दिट्ठो तो उग्घाडकाउस्सग्गं काउं सज्झायं करेंति । सेसट्ठिएसु 5 जीवविप्पमुक्कदिणाऽऽरब्भाउ हत्थसतम्भंतरठिएसु बारसवरिसे असज्झाइयंति गाथापूर्वार्द्धः, पश्चार्द्धस्य तु भाष्यकार एव व्याख्यां कुर्वन्नाह सीयाणे जं दिटुं तं तं मुत्तूणऽनाहनिहयाणि । आडंबरे य रुद्दे माइसु हिट्ठट्ठिया बारे ॥२२५॥ (भा.) व्याख्या-'सीयाणे'त्ति सुसाणे जाणि चितारोवियाणि दड्ढाणि उदगवाहेण वा वूढाणि न 10 ताणि अट्ठियाणि असज्झाइयं करेंति, जाणि पुण तत्थ अण्णत्थ वा अणाहकडेवराणि परिट्ठवियाणि सणाहाणि वा इंधणादिअभावे 'निहय'त्ति निक्खित्ताणि ते असज्झाइयं करेंति । पाणत्ति मायंगा, तेसिं आडंबरो-जक्खो हिरिमेक्कोऽवि भण्णइ, तस्स हेट्ठा सज्जोमयट्ठीणि ठविज्जंति, एवं थार्थ : 2ीर्थ प्रभारी वो. ટીકાર્થ : જો દાંત પડ્યો હોય તો તે પ્રયત્નપૂર્વક શોધવો. જો મળી જાય તો સો હાથ દૂર 15 જઈ ત્યાગવો. હવે જો ન મળે તો દંતઉઠ્ઠાવણાર્થ કાયોત્સર્ગ કરીને સ્વાધ્યાય કરે. શેષ હાડકાં હોય તો જીવથી જે દિવસે છૂટા પડે તે દિવસથી લઈને જો તે હાડકું સો હાથમાં હોય તો બાર વરસ અસજઝાય જાણવી. આ પ્રમાણે ગાથાનો પૂર્વાર્ધ કહ્યો. [૧૩૫૮ પશ્ચાર્ધ ભાગની વ્યાખ્યા ભાષ્યકાર પોતે જ કરતા કહે છે ? थार्थ : 2ीर्थ प्रमाण वो. 20 ટીકાર્થઃ શ્મશાનમાં ચિતા ઉપર મૂકેલા જે અસ્થિઓ બળી ગયા છે કે પાણીના પ્રવાહમાં જે હાડકાંઓ વહી ગયા છે તે અસ્થિઓથી અસજઝાય થતી નથી. પરંતુ જે ત્યાં શ્મશાનમાં કે બીજે કોઈ સ્થળે અનાથ કલેવરો લાવીને નંખાયા છે કે સનાથ હોવા છતાં ઇંધન ન હોવાથી એમનેમ भूडीने दो ४॥ २६॥ छे ते परोने २९) २माय थाय छे. 'पाण' भेटले यistो. तेभोनो આડંબર એટલે કે યક્ષ કે જેને “હિક્કિ ' શબ્દથી પણ બોલાવાય છે. તે યક્ષની નીચે તરત મરેલી 25 વ્યક્તિના હાડકાં રાખવામાં આવે છે. એ જ પ્રમાણે રુદ્રનામના પક્ષવિશેષના મંદિરમાં પણ સ્થાપે ३३. यदि दन्तः पतितः स प्रयत्नेन गवेषणीयो यदि दृष्टस्तर्हि हस्तशतात् उपरि त्यज्यते, अथ न दृष्टस्तदोद्घाटकायोत्सर्ग कृत्वा स्वाध्यायं कुर्वन्ति । शेषास्थिषु जीवविप्रमुक्तदिनादारभ्य तु हस्तशताभ्यन्तरस्थितेषु द्वादश वर्षाण्यस्वाध्यायिकमिति, सीयाणमिति श्मशाने यानि चित्तारोपितानि दग्धानि उदकवाहेन वा व्यूढानि न तान्यस्थीनि अस्वाध्यायिकं कुर्वन्ति, यानि पुनस्तत्रान्यत्र वाऽनाथकलेवराणि परिष्ठापितानि सनाथानि वा 30 इन्धनाद्यभावे निक्षिप्तानि तान्यस्वाध्यायिकं कुर्वन्ति । पाणा इति मातङ्गास्तेषामाडम्बरो यक्षो हीमैकोऽपि भण्यते, तस्याधस्तात् सद्यो मृतास्थीनि स्थाप्यन्ते, एवं

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442