________________
ચન્દ્ર-સૂર્યગ્રહણ (નિ. ૧૩૩૮) ૩૪૯ आइच्चमुदयत्थमे आयंबो किण्हसामो वा सगडुद्धिसंठिओ दंडो अमोहत्ति स एव जूवगो, सेसं વાં રૂરૂણા વિંદ રાત્રે
चंदिमसूरुवरागे निग्घाए गुंजिए अहोरत्तं ।
संझा चउ पाडिवए जं जहि सुगिम्हए नियमा ॥१३३८॥ अस्या व्याख्या - चंदसूरूवरागो गहणं भन्नइ, एयं वक्खमाणं, साभ्रे निरभ्रे वा गगने 5 व्यन्तरकृतो महागर्जितसमो. ध्वनिनिर्घातः, तस्यैव विकारो गुञ्जावद्गुञ्जमानो, महाध्वनिर्गुञ्जितम् । सामण्णओ एएसु चउसुवि अहोरत्तं सज्झाओ न कीरइ, निग्घायगुंजिएसु विसेसो-बितियदिणे जाव सा वेलत्ति णो अहोरत्तछेएण छिज्जइ जहा अन्नेसु असज्झाइएसु, 'संझा चउत्ति अणुदिए सूरिए मज्झण्हे अत्थमणे अड्डरत्ते य, एयासु चउसु सज्झायं न करेंति पुव्वुत्तं, 'पाडिवए'त्ति ગાડાંની ધૂંસરી જેવા આકારવાળો અમોઘ એવો દંડ તે જ યૂપક તરીકે જાણવો. (અર્થાતુ આકાશમાં 10 જેમ ઇન્દ્રધનુષ વિગેરેની રચના થાય છે તેમ આવા પ્રકારની રચના તે ચૂપક છે અને તે અમુક વર્ણ વિ. વાળું હોય તો શુભસૂચક અને અમુક વર્ણ વિ. વાળું હોય તો અશુભસૂચક હોય છે.) શેષ મૂળસૂત્રનો અર્થ સ્પષ્ટ જ છે. ll૧૩૩૭ી વળી બીજું 5
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : ચન્દ્ર અને સૂર્યનો ઉપરાગ તે ગ્રહણ કહેવાય છે. આ સંબંધી વાત આગળ (ગા. 15. ૧૩૪૩ માં) કહેશે. વાદળોવાળા કે વાદળો વિનાના આકાશમાં વ્યંતરદ્વારા કરાયેલો મહાગર્જના સમાન જે અવાજ તે નિર્ધાત કહેવાય છે. તેનો જ એક પ્રકારનો પરિણામ કે જે ગુંજાની (= અવાજ કરતા એક પ્રકારના વાયુની) જેમ અવાજ કરતો મોટો શબ્દ તે ગુંજિત કહેવાય છે. સામાન્યથી ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ધાત અને ગુંજિત આ ચારે હોય ત્યારે એક અહોરાત્ર સ્વાધ્યાય કરાતો નથી. નિર્ધાત અને ગુંજિતમાં આટલો વિશેષ ભેદ છે કે જેમ બીજા કોઈ પ્રકારના અસઝાયમાં 20 બીજા દિવસે સૂર્યોદય થાય એટલે અહોરાત્ર પૂર્ણ થયું કહેવાય, તેમ આ બે અસઝાયમાં બીજા દિવસના સૂર્યોદયે અહોરાત્રના છેદદ્વારા પૂર્ણાહૂતિદ્વારા અસઝાયની પૂર્ણાહુતિ થતી નથી. પરંતુ આગલા દિવસે જે સમયે આ બે અસક્ઝાય થઈ તે સમયથી લઈને બીજા દિવસે તેટલા જ સમયે (= બરાબર ૮ પ્રહરે) અસઝાય પૂર્ણ થાય છે.
ચાર સંધ્યા એટલે કે સૂર્યોદય પહેલાં, મધ્યાહ્ન સમયે, સૂર્યાસ્ત સમયે અને અડધી રાતે. આ 25 ચાર કાળે સાધુઓ પૂર્વે કહેવાયેલ સ્વાધ્યાય કરે નહીં. ચાર મહામહોત્સવની ચાર એકમ (કઈ १४. आदित्योद्गमनास्तगमने आताम्रः कृष्णश्यामो वा शकटोद्धिसंस्थितो दण्डोऽमोघ इति स एव यूपक इति, शेषं कण्ठ्यं । चन्द्रसूर्योपरागो ग्रहणं भण्यते, एतत् वक्ष्यमाणं, सामान्यत एतेषु चतुर्ध्वपि अहोरात्रं स्वाध्यायो न क्रियते, निर्घातगुञ्जितयोविशेष:-द्वितीयदिने यावत् सा वेलेति नाहोरात्रच्छेदेन छिद्यते यथाऽन्येष्वस्वाध्यायिकेषु, 'सन्ध्याचतुष्क'मिति अनुदिते सूर्ये मध्याह्ने अस्तमने अर्धरात्रे च, एतासु चतसृषु 30 स्वाध्यायं न कुर्वन्ति पूर्वोक्तं, 'प्रतिपद' इति