________________
૩૫૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) चउण्हं महामहाणं चउसु पाडिवएसु सज्झायं न करेंतित्ति, एवं अन्नपि जंति-महं जाणेज्जा जहिंति-गामनगरादिसु तंपि तत्थ वज्जेज्जा, सुगिम्हए पुण सव्वत्थ नियमा असज्झाओ भवति, एत्थ अणागाढजोगा निक्खिवंति नियमा आगाढं न निक्खिवंति, न पढंतित्ति गाथार्थः ॥१३३८॥ के य ते पुण महामहाः ?, उच्यन्ते
आसाढी इंदमहो कत्तिय सुगिम्हए य बोद्धव्वे ।
एए महामहा खलु एएसिं चेव पाडिवया ॥१३३९॥ व्याख्या-आसाढी आसाढपुन्निमाए इह लाडाण सावणपुन्निमाए भवति, इंदमहो आसोयपुन्निमाए भवति, 'कत्तिय 'त्ति कत्तियपुन्निमाए चेव सुगिम्हओ-चेत्तपुण्णिमाए एते अंतदिवसा
गहिया, आईउ पुण जत्थ जत्थ विसए जओ२ दिवसाओ महमहा पवत्तंति तओ दिवसाओ आरब्भ 10 जाव अंतदिवसो ताव सज्झाओ न कायव्वो, एएसिं चेव पुण्णिमाणंतरं जे बहुलपाडिवगा चउरो
ચાર એકમ? વિગેરે ખુલાસો ગા. ૧૩૩૯ માં આપશે.) સ્વાધ્યાય કરે નહીં. એ જે પ્રમાણે જે ગામનગર વિગેરેમાં જે મહોત્સવની જાણ થાય ત્યાં તે મહોત્સવમાં પણ સ્વાધ્યાયનો ત્યાગ કરે. (અર્થાત્ જે ગામમાં મહોત્સવ થતો હોય, તે જ ગામમાં મહોત્સવ દરમિયાન સ્વાધ્યાયનો ત્યાગ
કરે, અન્યત્ર નહીં. પરંતુ) ગ્રીષ્મમાં એટલે કે ચૈત્રપૂર્ણિમાના મહોત્સવમાં સર્વત્ર=દરેક ગામ–નગર 15 વિગેરે બધે નિયમથી (= તે ગામમાં મહોત્સવ ન થતો હોય તો પણ નિયમથી) અસ્વાધ્યાય થાય
છે. તે સમયે અનાગાઢ યોગવાળાઓને નિયમથી જોગમાંથી નિષ્ણવો કરાવવો. આગાઢજોગવાળાનો નિષ્ણવો ન કરાવે, પરંતુ તે સમયે તેઓ સ્વાધ્યાય કરે નહીં. ||૧૩૩૮ *
અવતરણિકા : તે મહામહોત્સવ કયાં છે ? તે કહેવાય છે ?
थार्थ : 2ीर्थ प्रभावो . 20 ટીકાર્થઃ (૧) અષાઢપૂર્ણિમાએ અષાઢીમહોત્સવ, લાડદેશમાં શ્રાવણપૂર્ણિમાએ આ મહોત્સવ
थाय छे. (२) ईन्द्रमहोत्सव मासोपूर्णिमामे थाय छे. (3) तिपूरा मामे तिमहोत्सव थाय છે. (૪) અને ચૈત્રપૂર્ણિમાએ ગ્રીષ્મકાલિન મહોત્સવ થાય છે. આ બધા અંતિમ દિવસો ગ્રહણ કર્યા છે. તેથી જે જે દેશમાં જે જે દિવસથી મહોત્સવની શરૂઆત થતી હોય તે તે દિવસથી આરંભીને
મહોત્સવના છેલ્લા દિવસ સુધી સ્વાધ્યાય કરવો નહીં. સાથે સાથે તે તે પૂર્ણિમા પછીની જે વદપક્ષની 25 १५. चतुर्णा महामहानां चतसृषु प्रतिपत्सु स्वाध्यायं न कुर्वन्तीति, एवमन्यमपि यमिति महं जानीयात् यत्रेति
ग्रामनगरादिषु तमपि तत्र वर्जयेत्, सुग्रीष्मके पुनः सर्वत्र नियमादस्वाध्यायो भवति, अत्रानागाढयोगाद् निक्षिप्यन्ते नियमात्, आगाढं न निक्षिपन्ति, न पठन्तीति । के च पुनस्ते महामहाः ?, उच्यन्ते-आषाढी आषाढपूर्णिमायां, इह लाटानां श्रावणपूर्णिमायां भवति, इन्द्रमह अश्वयुक्पूर्णिमायां भवति, कार्तिक इति
कार्तिकपूर्णिमायामेव, सुग्रीष्मकः चैत्रपूर्णिमायां, एतेऽन्त्यदिवसा गृहीताः आदिस्तु पुनर्यत्र यत्र देशे यतो . 30 दिवसात् महामहाः प्रवर्त्तन्ते ततो दिवसादारभ्य यावदन्त्यो दिवसस्तावत् स्वाध्यायो न कर्त्तव्यः, एतासामेव
पूर्णिमानामनन्तरा याः कृष्णप्रतिपदश्चतस्रः